________________
दीपिका-नियुक्ति टीका अ.६ सू.५ साम्परायिककर्मास्तव मेदनिरूपणम् ४५ दर्शनार्थं गच्छतो यः कर्मबन्धरूपो च्यापारः साऽजीवदृष्टिका ।११ एवंस्पशिकी, पृष्टिकानामाऽपि क्रिया जीवाऽनीवभेदेन द्विविधा, रागद्वेषाभ्यां जीवविषये, अजीवविषये वा पृच्छतो यः कर्मवन्धरूपो व्यापार: सा-जीवपृष्टिकाऽ. जीवपृष्टिकाचेति-२।१२ पातीतिकी, क्रिया द्विविधा, जीववमातीतिकी३ अजीव पातीतिकी-२ चेति । तत्र-जीवं प्रतीत्य यः कर्मवन्धरूपो व्यापारः सा-जीवप्रातीतिकी, अजीवं प्रतीत्य यो रागद्वेषजन्यः कर्मबन्धः साऽजीवमातीतिकी १३ सामबन्ध का कारण हो वह जीव दृष्टिका तथा अजीव चित्र आदि को देखने के लिए जाते हुए को जो कर्मबन्धरूप व्यापार हो वह अजीव दृष्टि का कहलाती है।
(१२) स्पर्शिकी क्रिया भी दो प्रकारकी है, जीवस्पर्शिकी और अजीव स्पर्शिकी ! दोनों का स्वरूप दृष्टिका क्रिया के समान समझ लेना चाहिए ! अन्तर यह कि यहां देखने के स्थान पर स्पर्श करना कहना चाहिए !
प्रष्टिका क्रिया भी दो प्रकार की है-जीव पृष्टिका और अजीव पृष्टिका । राग और द्वेष से प्रेरित होकर जीव के विषय में अथवा अजीव के विषय में पूछनेवाले को जो कर्मबन्ध रूप व्यापार होता है, वह जीव पृष्टिका और अजीव पृष्टिका क्रिया है।
(१३) प्रातीतिकी क्रिया भी दो प्रकार की है-जीवनातीतिकी और अजीवनातीतिकी। जीव के निमित्त से जो कर्मवन्धरूप व्यापार होता है वह जीवनातीतिकी और अजीव के निमित्त से जो कर्मबन्ध-व्यापार દષ્ટિકા તથા અછવ ચિત્ર વિગેરે જેવા માટે જનારાઓને જે કર્મબન્ય રૂપ વ્યાપાર છે તે અજીવદૃષ્ટિકા ક્રિયા કહેવાય છે.
(૧૨) સ્પેશિકી ક્રિયા પણ બે પ્રકારની છે, જીવ સ્પેશિકી અને અજીવ સ્પેશિકી બંનેનું સ્વરૂપ દૃષ્ટિકા ક્રિયાની બરાબર સમજી લેવું જોઈએ. તફાવત એ છે કે અહીં જોવાના સ્થાને “સ્પર્શ કરવો” એમ કહેવું જોઈએ.
પૃષ્ટિકા ક્રિયા પણ બે પ્રકારની છે–જીવપૃષ્ટિકા અને અજીવ પૃષ્ટિક રાગ તથા ષથી પ્રેરિત થઈને જીવના વિષયમાં અથવા અજીવના વિષયમાં પૂછનારાને જે કર્મબન્ધ રૂપ વ્યાપાર હોય છે તે જીવપૃષ્ટિકા અને અજીવપૃષ્ટિકા ક્રિયા છે.
(૧૩) પ્રાતીતિકી ક્રિયા પણ બે પ્રકારની છે-જીવપાતીતિકી અને અજીવ પ્રાતીતિકી જીવના નિમિત્તથી જે કર્મબજ રૂપ વ્યાપાર થાય છે તે જીવપ્રાતી તિકી અને અજીવન નિમિત્તથી જે કર્મબન્ધ રૂ૫ વ્યાપાર થાય છે તે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨