________________
दीपिका-नियुक्ति टीका अ.८ सू.१ निर्जरास्वरूपनिरूपणम् ५७१
अथाऽष्टमोध्यायः प्रारभ्यते मूलम्-देसओ कम्मक्खओ निज्जरा ॥१॥ छाया--'देशतः कर्मक्षयो निर्जरा ।१
तत्वार्थदीपिका--जीवादि नवतत्यानां यथाक्रमं प्ररूपणार्थ पूर्व जीवादि संवरतत्वपर्यन्त सप्ततत्त्वानां प्ररूपणं कृतम्, सम्पति-क्रमप्राप्त मष्टमं निर्जरातत्त्वं प्ररूपयितु मष्टममध्याय मारभते-'देसओ कम्मक्खओ निजरा' इति । देशतो न तु-सर्वतः कर्मक्षयः कर्मणां ज्ञानावरणादि कर्मणां क्षया, आत्मप्रदेशतो देशनः पृथग् भवनम्, विपाकेन-कर्मफलभोगेन-तपसा चाऽनशनादिना देशतो विनाशः परिशटन जीवात्मनि वस्त्रे लिसस्य संश्लिष्टस्य कर्ममळस्य पृथग्भवनेन देशतो विध्वंसनं निर्जरा-उच्यते । तथा च जीवरूपे वस्त्रे कर्मरूपमलस्य ज्ञानरूप
अष्टम अध्याय का प्रारंभ 'देसभो कम्प्रक्खओ निजरा' | सूत्रार्थ-एक देश से कर्मक्षय होना निर्जरा है ॥१॥
तस्वार्थदीपिका-जीव आदि नौ तत्वों का निरूपण करते हुए जीव से लेकर संवर तत्व पर्यन्त सात तत्त्वों का निरूपण किया जा चुका अब क्रमप्राप्त आठवें निर्जरातत्त्व की प्ररूपणा करने के लिए आठवां अध्याय का आरंभ करते हैं---
ज्ञानावरण आदि कर्मों का आत्मप्रदेशों से पृथक होना अर्थात् विपाक (कर्मफल के भोग) से और तपस्या से एक देश से विनाश होना निजरा है । जैसे वस्त्र में लगा मैल धुलने पर हट जाता है उसी प्रकार कर्म आत्मप्रदेशों से अलग हो जाते हैं। जीव रूपी वस्त्र में, कर्म रूपी मल
આઠમા અધ્યાયને પ્રારંભ 'देसओ कम्मक्ख ओ निज्जरा' इत्यादि સવાથ– એક દેશથી કર્મક્ષય થ નિર્જરા છે ૧ છે તવાર્થદીપિકા-જીવ આદિ નવ તત્વનું નિરૂપણ કરતા થકા જીવથી લઈને સંવર તત્વ પર્યત સાત તાનું નિરૂપણ કરવામાં આવી ગયું, હવે ક્રમ પ્રાપ્ત આ ઠેમાં નિર્જરા તરવની પ્રરૂપણ કરવાને માટે આઠમાં અધ્યયનને પ્રારંભ કરીએ છીએ–
જ્ઞાનાવરણ આદિ કર્મોનું આત્મ પ્રદેશથી છૂટા પડવું અર્થાત્ વિપાક (કર્મફળના ભેગ) થી અને તપસ્યાથી એક દેશથી વિકાસ થ નિર્જરા છે. જેમ વસ્ત્રમાં લાગેલે મેલ તેને ધોવાથી દૂર થઈ જાય છે તેજ રીતે કમ આમ પ્રદેશોથી જુદું થઈ જાય છે. જીવરૂપી વસ્ત્રમાં કર્મરૂપી મળને, જ્ઞાન
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨