________________
तत्वार्थसूत्रे शादिरूपा कर्मबन्धस्य कारणं भवति । साऽनुपरतकायक्रिया,१ दुष्पयुक्तस्य-दुर्भाव सम्पन्नस्येन्द्रियाण्याश्रित्य मनोज्ञशब्दादिसंयोगे हर्षेण, अमनोज्ञशब्दादिसंयोगे चोद्वेगेन, तथाऽनिन्द्रियमाश्रित्याऽशुभमनःसङ्कल्पेन, संवेगनिर्वेदाऽपगमाद् मोक्षमार्ग प्रति दुर्व्यवस्थितस्य प्रमत्तसंयतस्येत्यर्थः, या कायकिया भदति, सा दुष्ययुक्तकायक्रिया २ ॥११ आधिकरणिकी क्रियाऽपि द्विविधा, संयोजनाधिकरणिको १ निर्वर्तनाधिकरणिकी २ वेति । तत्र संयोजनाधिकरणिकी यस्खलु पूर्व निर्मितयोः खड्गतन्मुष्ट्यादिकयोः पदार्थयोः क्रियते, सा संयोजनाधिकरणिकी १ तथा-यत्खलु खगतन्मुष्टयादिकयोः पदार्थयोनिर्वर्तनं निर्माण, अनुष्ठानसे निवृत्त नहीं है ऐसे मिथ्यादृष्टि या सम्यग्दृष्टि की उत्प्रेक्षा आदि कायिक क्रिया कर्मबन्ध का कारण होती है। यह अनुपरतकायक्रिया है । जो दुष्प्रयुक्त है अर्थात् दुर्भाव से युक्त है, वह इन्द्रियों के साथ मनोज्ञ शब्द आदि विषयों का सम्पर्क होने पर हर्ष मनाता है और अमनोज्ञ विषयों के संयोग से देष का अनुभव करता है तथा मन से अशुभ संकल्प करता है । उस में संवेग और निर्वेद नहीं होते वह मोक्ष मार्ग में स्थित नहीं होता। उस प्रमत्त संयत की जो काय. क्रिया होती हैं । वह दुष्प्रयुक्त कायक्रिया कहलाती है।
(२) आधिकरणिकी क्रिया भी दो प्रकार की है-संयोजनाधिकरणि की और निर्वर्तनाधिकरणि की। पहले से बने खड्ग और मूठ आदि दो अलग-अलग पदाथों को जोड़नो संयोजनाधिकरणिकी क्रिया है। खड्ग आदि हिंसाकारी पदाथों को नये सिरे से बनाना निर्वतनाधिकरणिकी क्रिया है। અનુષ્ઠાનથી નિવૃત નથી એવા મિથ્યાષ્ટિ અથવા સમ્યક્દષ્ટિની ઉપેક્ષા આદિ કાયિક ક્રિયા કર્મબન્ધનું કારણ હોય છે. આ અનુપરતકાય કિયા છે. જેઓ દુપ્રયુક્ત છે અર્થાત્ દુર્ભાવથી યુકત છે, તે ઈન્દ્રિયની સાથે મનેજ્ઞ શબ્દ આદિ વિષયોને સમ્પર્ક થવાથી હર્ષ અનુભવે છે અને અમને જ્ઞ વિષયના સંગથી ધ્રૂષને અનુભવ કરે છે તથા મનથી અશુભ સંક૯પ કરે છે. તેનામાં સંવેગ અને નિવેદ હોતાં નથી તે મોક્ષમાર્ગમાં સ્થિત થતો નથી તે પ્રમત્ત. સંયતની જે કાયકિયા હોય છે તે દુપ્રયુકતકાય કિયા કહેવાય છે.
(૨) આધિકરણિકી ક્રિયા બે પ્રકારની છે-સંજનાધિકરણિકી અને નિવર્સનાધિકરણિકી. અગાઉથી બનાવેલી તલવાર તથા મૂઠ આદિ બે જુદા જુદા પદાર્થોને જોડવું સંજનાધિકરણિકી ક્રિયા છે તલવાર વગેરે હિસાકારી પદાર્થોને નવા પ્રકારથી બનાવવાનું તેને નિર્વત્તાધિકરણુકી ક્રિયા કહે છે,
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨