________________
३८८
तत्वार्थसूत्रे साम्परायिकस्य कर्मण आस्रवा भवन्ति । क्रोधादय चत्वारः कषायाः, प्रत्येकम् अनन्ताऽनुबन्धि-अप्रत्याख्यान-प्रत्याख्यानावरण-संज्वलनभेदात् षोडशविधाः सन्ति, तथाहि-चत्वारः क्रोधादयोऽनन्तानुबन्धिनः, चत्वारोऽप्रत्याख्याना: क्रोधादयः चत्वारः प्रत्याख्यानावरणाः क्रोधादयः, चत्वारः संज्वलनाश्च क्रोधादयः इत्येवं षोडशविधा अपि क्रोधादयोऽवान्तरभेदभिन्ना साम्परायिकस्य कर्मण आस्रवा भवन्ति। प्रमत्तस्य क्रोधादिकषायपरिणतिशालिनो योगहेतुक पाणातिपातलक्षणहिंसादीनि पश्चाऽब्रतानि सकलाऽऽस्रवसमुदायमूलभूतान्यवसे यानि, तेषु प्रवृश्याऽप्रवृत्या च सकलाखवेभ्यः प्रवृत्ति-निवृत्ती भवतः । पञ्चविंशतिः खलु-क्रिया रूपा आत्मनः सकषायस्य कर्मणः परिणतिविशेषा आस्रवा भवन्ति, ताश्च-क्रिया इन्द्रिय कषायाऽब्रतैः संकीर्णा आभिः क्रियाभिश्च सङ्कीर्णाः शुद्धाश्च रपर्शन आदि पांचों इन्द्रियां साम्परायिक आस्रव का कारण होती हैं। क्रोध आदि चारों कषायों में से प्रत्येक के अनन्तानुबन्धी, अप्रत्याख्यान, प्रत्याख्यानावरण और संज्वलन के चार-चार भेद होने से सब मिलकर सोलह भेद हैं। वे इस प्रकार हैं-अनन्तानुबंधी क्रोध, अप्रत्याख्यान क्रोध, प्रत्याख्यानावरणी क्रोध और संज्वलन क्रोध । इसी प्रकार मान,माया और लोभ के भी चार चार भेद समझने चाहिए। ये सोलह कषाय भी साम्परायिक आस्रव के कारण हैं। प्रमादी और कषाय रूप परिणति वाले जीव को प्राणातिपात (हिंसा) आदि पांच अव्रत सकल आस्रव के मूल समझने चाहिए। उन में प्रवृत्ति करने से समस्त आस्रवों में प्रवृत्ति होती है और उनसे निवृत्त होने पर सब आस्रवों से निवृत्ति हो सकती है। कषाययुक्त आत्मा की प्रवृत्ति रूप पच्चीस આસવના કારણ હોય છે. ક્રોધ આદિ ચારે કષામાંથી પ્રત્યેકના અનન્તાનું બન્ધી, અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલનના ચાર-ચાર ભેદ હોવાથી બધાં મળીને સેળ ભેદ છે. તે આ પ્રકારે છે–અનન્તાનુબધી કોધ અપ્રત્યાખ્યાના ક્રોધ, પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ અને સંજવલન ક્રોધ આવી જ રીતે માન, માયા અને લેભના પણ ચાર-ચાર ભેદ સમજવા જોઈએ. આ સેળ કષાય પણ સામ્પરાયિક આસવના કારણ છે. પ્રમાદી અને ધ વગેરે કષાયરૂપ પરિણતિવાળા જીવને પ્રાણાતિપાત (હિંસા) આદિ પાંચ અવ્રત સકળ આસવના મૂળ સમજવા જોઈએ. તેમાં પ્રવૃત્તિ કરવાથી સમસ્ત આસમાં પ્રવૃત્તિ થાય છે અને તેનાથી નિવૃત્ત થવાથી બધાં આસથી નિવૃત્ત થઈ શકે છે. કષાયયુકત આત્માની પ્રવૃત્તિરૂપ પચ્ચીસ ક્રિયાઓ પણ આસ્રવ છે.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨