________________
दीपिका-निर्युक्ति टीका अ. ७ सू. ६७ ध्यानस्वरूपनिरूपणम्
५०१
मनसोऽमाबाद् वाक्काययोगनिरोध एव ध्यान मवगन्तव्यम् । प्राप्त केवलज्ञानस्य मनोव्यापारी न सम्भवति सकळकरणसमुदाय निरपेक्षत्वात् । तच्च ध्यानम् आर्त- रौद्र-धर्म- शुक्लभेदाद् चतुर्विधम् भवति, तदत्राऽर्त - रौद्रे वर्जयित्वा धर्मशुक्लरूपं ज्ञेयम् । तत् खलु ध्यानं जघन्येन - एकं समयम्, उत्कृष्टेनान्तर्मुहूर्त मात्रम्, मुहूर्तात्परतो न भवति, मोहनीय कर्माऽनुभावात् संक्लेशाद्वा । उक्तञ्च व्याख्याप्रज्ञप्तौ भगवती सूत्रे २५ शतके ६ उद्देश के ७०७ सूत्रे पुलाकादि विषये ' 'केवइयं कालं अवयि पारिणामे होज्जा ? गोयमा ! जहणेणं एक्कं समयं उक्को सेर्ण अंतो मुहुत्त" कियन्तं कालम् अवस्थितपरिणामो भवति ? साय ध्यान समझना चाहिए। केवली मनन व्यापार से रहित होते हैं अतएव उनकी अपेक्षा वचन और काय योग का निरोध ही समझना चाहिए। जिसे केवलज्ञान प्राप्त हो जाता है उसमें मनोव्यापार नहीं होता क्योंकि वह समस्त कारणों से निरपेक्ष होता है।
ध्यान चार प्रकार का है- आर्त्तध्यान रौद्रध्यान धर्मध्यान और शुक्लध्यान आर्त्तध्यान और रौद्रध्यान को छोड़कर यहां धर्म और शुक्लध्यानको ही तप में परिगणित करना चाहिए, क्योंकि यही दो ध्यान मोक्षसाधना में उपयोगी होते हैं :- आर्त्तध्यान और रौदध्यान नहीं ।
-
ध्यान का काल जघन्य एक समय और उत्कृष्ट अन्तर्मुहूर्त्त है । इससे अधिक समय तक मोहनीय कर्म के अनुभाव से अथ वा संक्लेश के कारण ध्यान स्थिर नहीं रह सकता भगवती सूत्र के पच्चीसवें शतक के छठे उद्देशक के ७०७ वें सूत्र में पुलाक आदि के विषय में कहा है
प्रश्न- भगवन् ! कितने काल तक स्थिर परिणाम वाला रहता है ? કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે તેમનામાં મનાવ્યાપાર હોતા નથી કારણ કે તે સમસ્ત કરણાથી નિરપેક્ષ હાય છે.
ધ્યાન ચાર પ્રકારનુ` છે-આત્ત ધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મ ધ્યાન અને શુકલધ્યાન આ`ધ્યાન અને રૌદ્ર ધ્યાનને ઘેાડીને અહીં ધમ અને શુકલ ધ્યાનને જ તપમાં પગિણિત કરવા જોઈએ કારણ કે આ જ ધ્યાન મેાક્ષ સાધનામાં ઉપયાગી થાય છેઆત્ત ધ્યાન અને રૌદ્રધ્યાન નહીં.
ધ્યાનના કાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત્ત છે. આનાથી વધુ સમય સુધી મેાહનીય કમના અનુભાવથી અથવા સકલેશના કારણે ધ્યાનમાં સ્થિરતા રહી શકતી નથી. ભગવતી સૂત્રના પચ્ચીસમાં શતકના છઠા ઉદ્દેશકના ૭૦૭માં સૂત્રમાં પુલાક વગેરેના વિષયમાં કહ્યુ છેપ્રશ્ન— ભગવન્ ! કેટલા કાળ સુધી સ્થિર પરિણામવાળા રહે છે ?
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨