SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ४४० तत्वार्थ सूत्रे चारित्र भवति । अतिसूक्ष्म क्रोधमानमायादि कषायत्वात् सूक्ष्मसाम्परायचारित्रमुच्यते, सम्परायशब्दस्य कषाववाचकत्वात् । सर्वस्य मोहनीयस्योपशमः क्षयोवा वर्तते यस्मिन् तत् परमौदासीन्यलक्षणं जीवस्वभावदशा विशिष्टं यथाख्यातचारित्रम्, यथा-ऽऽ मनः शुद्धः स्वभावः स्थितः तथैवाऽख्यातः कथित आत्मनः स्वभावो यस्मिंश्चारित्रे तत् - यथाख्यात चारित्रमिति व्युत्पत्तिः, तथाच - निरवशेषस्य मोहनीयकर्मण उपशमात् - क्षयाच्चाऽऽत्मस्वभावापेक्षा लक्षणं यथाख्यात चारित्र व्यपदिश्यते, यथाख्यातमेवाऽयाख्यातचारित्र नाम्नापि व्यपदिश्यते । तस्याऽयमर्थः प्राक्तनचारित्र विधायिभिः खलु आत्मनो यदुत्कृष्टं चारित्रमाख्यातं दो गव्यूति गमन करता हो, ऐसे संयमशील मुनि को परिहारविशुद्धि चारित्र होता है । जिस अवस्था में कषाय अत्यन्त सूक्ष्म रह जाते हैं, उस अवस्था में होने वाला चारित्र सूक्ष्मसाम्पराय चारित्र कहलाता है । सम्पराय शब्द कषय का वाचक है । मोहनीय कर्म का सर्वथा उपशम या क्षय होने पर जो चारित्र प्रकट होता है वह यथाख्यात चारित्र है । यह चारित्र परम उदासीनता. मय और जीवन की स्वभावदशा रूप है । आत्मा का जो शुद्ध स्वभाव है वही जिस चारित्र में कहा गया हो, वह यथाख्यात चारित्र । इस कारण सम्पूर्ण मोहनीय कर्म के उपशम से या क्षत्र से आत्मस्वभावयथाख्यान चारित्र कहलाना है । इसे अथाख्यात चारित्र भी कहते हैं । उसका आशय यह है - पहले चारित्र के जो आराधक हुए हैं उन्हें आत्मा का जो उत्कृष्ट चारित्र कहा है, वैसा चारित्र जीवने पहले नहीं प्राप्त મુનિને પરિહારવિશુદ્ધિચરિત્ર હોય છે. જે અવસ્થામાં કષાય અત્યંત સૂક્ષ્મ રહી જાય છે તે અવસ્થામાં થનારૂ ચારિત્ર સૂક્ષ્મસામ્પરાય ચરિત્ર કહેવાય છે. સંપરાય શબ્દ ષાયના વાચક છે. માહનીય કમના થા ઉપશમ ક્ષય થવાથી જે ચારિત્ર પ્રકટ થાય છે તે યથાખ્યાતચારિત્ર છે. આ ચારિત્ર પરમઉદાસીનતામય અને જીવા સ્વભાવદશા રૂપ છે, આત્મના જે શુદ્ધ સ્વભાવ છે તે જે ચારિત્રમાં કહેવામાં આવ્યુ' હાય, તે યથ ખ્યાત ચરિત્ર આથી સ ́પૂર્ણ માહનીય ક્રમ”ના ઉપશમથી અથવા ક્ષયથી આત્મસ્વભાવ રૂપે યથાખ્યાતચારિત્ર કહેવાય છે આને અથા ખ્યાતચારિત્ર પણ કહે છે. તેને આશય આ છે. પહેલાં ચારિત્રના જે આરાધક થયા છે. તેઓએ આત્માનુ જે ઉત્કૃષ્ટ ચારિત્ર કહ્યુ છે એવુ' ચારિત્ર જીવે શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy