SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ४३८ तत्त्वार्थसूत्रे सर्वेषु जीवेषु स्वात्मसाम्यवत्वम् , तस्य समत्वस्य आय:-प्राप्तिः समायः प्रवर्धमानशारदशुक्ल चन्द्रकलावत् प्रतिक्षणविलक्षण ज्ञानादिलामः स प्रयोजनमस्येति सामायिकम् , सामायिकश्च तत् चारित्रश्चेति सामायिकचारित्रम्, एतस्य खलु-सर्वसुखनिदानभूनायाः सर्वेषु जीवेषु स्वात्मतुल्यदर्शनरूपायाः समतायाः प्राप्तयेऽनुपठानं क्रियते । तत्र-पूर्वोक्तस्वरूपं सामायिकचारित्रं तावद् द्विविधम् , नियतकालिकम् , अनियतकालिकञ्च । तत्र-स्वाध्यायादिकं सामायिकचारित्र नियत कालिकम् , ऐपिथिकादिकन्तु-अनियतकालिकं सामायिकचारित्रं बोध्यम् । छेदोपस्थापनन्तु-प्रमाद कृत हिंसाधनताऽनुष्ठानस्य सर्वथा परित्यागानन्तरं सम्य सम अर्थात् समत्व या राग-द्वेष के अभाव के कारण समस्त जीवों को अपने समान समझना । उस समत्व के आय (लाभ) को समाय करते हैं अर्थात् वृद्धि को प्राप्त होती हुई शरद् ऋतु के चन्द्रमा की कलाओं के समान प्रतिक्षण विलक्षण ज्ञानादि की प्राप्ति । वह समाय जिसका प्रयोजन हो उसे सामायिक कहते हैं, सामायिक रूप चारित्रको सामायिक चारित्र कहा गया है। समस्त सुखों के कारण और समस्त प्राणियों पर आत्म तुल्य दर्शन रूप समता की प्राप्ति के लिए सामायिक का अनुष्ठान किया जाता है। यह सामायिकचारित्र दो प्रकार का है-नियतकालिक और अनियत. कालिक । इन में से स्वाध्याय आदि सामाधिक चारित्र नियतकालिक कहलाता है और ऐर्यापथिक अनियतकालिक सामायिक चारित्र है। प्रमाद के कारण हिंसा आदि अवतों के अनुष्ठान का सर्वथा સમ અર્થાત્ સમત્વ અથવા રાગ-દ્વેષના અભાવના કારણે સમસ્ત જીવને પિતાના જેવા સમજવા તે સમવના આય (લાભ)ને સમાય કહે છે અર્થાત્ વૃદ્ધિને પ્ર પ્ત થતી થકી શરદ ઋતુના ચંદ્રમાની કળાઓની જેમ પ્રતિક્ષણે વિલક્ષણ જ્ઞાનાદિની પ્રાપ્તિ તે સમાય જેનું પ્રજન હોય તેને સામાયિક કહે છે, સામાયિક રૂપ, ચારિત્રને સામાયિક ચારિત્ર કહેવામાં આવ્યું છે. સમસ્ત સુખના કારણ અને સમસ્ત પ્રાણીઓ પર આત્મતુલ્ય દર્શનરૂપ સમતાની પ્રાપ્તિ માટે સામાયિકનું અનુષ્ઠાન કરવામાં આવે છે. આ સામાયિક ચારિત્ર બે પ્રકારના છે. નિયતકાલિક અને અનિયતકાલિક આમાંથી સ્વાધ્યાય આદિ સામાયિક ચરિત્ર નિયતકાલિક કહેવાય છે અને અપથિક અનિયતકાલિક સામાયિક ચારિત્ર છે. પ્રમાદને કારણે હિંસા આદિ અત્રના અનુષ્ઠાનને સર્વથા પરિત્યાગ श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy