SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका नियुक्ति टीका अ. ७ . ५८ सर्वप्राणिषु मैत्रीभावना निरूपणम् ४३३ तत्र प्रमोद स्तावद्-वन्दनस्तवन प्रशंसन बेपावृत्यकरणादिभिः सम्यवस्वज्ञानचारित्रतपोऽधिकेषु मुनिवरेषु स्त्र, पर, तदुमय कृतसम्मानजन्यः सर्वेन्द्रियाभि व्यक्त आनन्दातिरेक उच्यते । तत्र सम्यक्त्वं तावत्-तार्थश्रद्धानस्वरूपं बोध्यम्, ज्ञानश्चेष्टाऽनिष्टप्रवृत्तिनिवृत्तिविषयकं बोधरूपं, चारित्रश्च मूलोत्तरगुणभेदम्, तपश्च- बाह्याभ्यन्तरभेदेन द्विविधमव सेयम्, एतैवोपयुक्तलक्षणैः सम्यक्वादिभिः श्रावकापेक्षया त्रिशिष्टेषु श्रमणेषु स्वेन परेण तदुभाभ्यां वा कृतबन्दनादिना मुनिजनगुणोत्कीर्तनसमये - एकतान श्रवणसमु-फुल्लनयनाविर्भूतप्रमोद अर्थात् हर्ष के अतिरेक को धारण करे अर्थात् गुणी जनों को देख कर अत्यन्त प्रसन्न हो । जो सम्यग्दर्शन, ज्ञान, चारित्र अथवा तप में अधिक- अपने से ऊंचे हैं उनका यथोचित वन्दन, स्तवन, प्रशंसा, वैयावृत्य आदि वरना, आदर-सत्कार करना और सब इन्द्रियों से आनन्द की अधिकता को व्यक्त करना प्रमोद कहलाता है । इनमें से सम्यक्स्व का अर्थ है तत्त्वार्थ का श्रद्धान करना । इष्ट में प्रवृत्त और अनिष्ट से निवृत्त होने के बोध को ज्ञान कहते हैं और मूलगुणों और उत्तरगुणों को चारित्र कहते हैं। बाह्य और अभ्यन्तर के भेद से तप के दो भेद हैं। इन सम्यक्त्व आदि गुणों में जो अपने से अधिक उत्कृष्ट हैं, उनके प्रति मानसिक हर्ष प्रकट करना प्रमोद है । एक श्रावक की अपेक्षा दूसरा श्रावक और एक मुनि की अपेक्षा दूसरा मुनि इन गुणों में अधिक होता है। श्रावक की अपेक्षा मुनि में ये गुण अधिक पाये ही जाते हैं। मुनिजन के गुणोस्कीत्तन के પ્રમાદ અર્થાત્ હર્ષોંના અતિરેકને ધારણ કરે અર્થાત્ ગુણીજનેાના દર્શનથી અત્યન્ત પ્રસન્ન થાય જે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર અથવા તપમાં અધિક– પેાતાનાથી વધારે હોય તેમનુ યથેાચિત વવંદન, સ્તવન, પ્રશ ંસા, વૈયાવૃત્ય, વગેરે કરવા, આદર-સત્કાર કરવા અને બધી ઇન્દ્રિયથી માનંદની પરાકા ઠાને વ્યક્ત કરવી, પ્રમેદ કહેવાય છે. આમાંથી સમ્યક્ત્વના અથ છે તાની શ્રદ્ધા કરવી ષ્ટિમાં પ્રવૃત્તિ અને અનિષ્ટથી નિવૃત્ત થવાના ખાધને જ્ઞાન કહે છે અને મૂળગુશે! તથા ઉત્તગુણેને ચારિત્ર કહે છે. ખાહ્ય અને આભ્યન્તરના ભેદથી તપના બે ભેદ છે, આ સમ્યક્ત્વ આદિ ગુણ્ણામાં જે પેાતાના કરતાં અધિક ઉત્કૃષ્ટ તેમના પ્રત્યે માનસિક હર્ષ પ્રગટ કરવા પ્રમેદ છે એક શ્રાવકની અપેક્ષા ત્રીજો શ્રાવક ને એક મુનિની અપેક્ષા ખીજા મુનિ આ ગુણામાં અધિક હોય છે. શ્રાવકની અપેક્ષા મુનિમાં આ ગુણ અવશ્ય અધિક જોવા મળે છે. મુનિજને ગુણાત્કીત્તન વેળાએ એકાગ્ર થઈને न० ५५ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy