________________
-
३४२
तत्त्वार्यसूत्रे क्रमः २ धनधान्यममाणातिक्रमः ३ दासीदास द्विपद चतुष्पद प्रमाणातिक्रमः ४ कुप्यममाणातिक्रमश्च ५ इत्येते पंचातिचारा आत्मनो मनोमालिन्यकारका दुष्परिणतिविशेषा भवन्ति, तत्र-क्षेत्रवास्त्वादीनां कुप्यान्तानाम्-एतावान् मम परिग्रहो वर्तते न ततोऽधिकः' इत्येवं प्रत्याख्यानं पूर्व कृत्वा यानि प्रमाणानि परिगृहीतानि तेषामतिक्रमः समुल्लंघनं कृतपूर्वपत्याख्यानप्रमाणाधिक्येन परिग्रहणं प्रमाणातिक्रमो व्यपदिश्यते । तत्र क्षेत्रं तावत् सस्योत्पत्ति भूमिः, तच्च क्षेत्रं द्विविधम्, सेतुक्षेत्र-केतुक्षेत्रश्च । वास्तु-आवासगृहम्, तत् त्रिविधम् खातो.
पांचवें इच्छापरिमाण या स्थूलपरिग्रह विरमण व्रत के पांच अतिचार हैं-(१) क्षेत्र वास्तु प्रमाणातिक्रम (२) हिरण्य सुवर्ण प्रमाणाति. क्रम (३) धन धान्यप्रमाणातिक्रम (४) दासीदासद्विपद चतुष्पद प्रमा. णातिक्रम और कुप्य प्रमाणातिक्रम । ये पांच अतिचार आत्मा में मली. नता उत्पन्न करने वाले दुष्परिणति रूप है।
क्षेत्र-वास्तु से लेकर कुप्य पर्यन्त का इतना ही परिग्रह मुझे कल्पता है, इससे अधिक नहीं इस प्रकार पहले प्रत्याख्यान करके जो भी प्रमाण रक्खा है, उसका उल्लंघन करना अर्थात् पहले स्वीकृत प्रमाण से अधिक उन वस्तुओं को ग्रहण करना प्रमाणातिक्रम कहलाता है। इनमें से क्षेत्र का अर्थ है-धान्य की उत्पत्ति की भूमि अर्थात् खेत । खेत दो प्रकार के होते हैं-सेतु क्षेत्र और केतु क्षेत्र । निवास करने की आच्छादित भूमि वास्तु कहलाती है । उसके तीन भेद हैं
પાંચમાં ઇચ્છાપરિમાણ અથવા સ્થળપરિગ્રહ વિરમણ વ્રતના પાંચ मतियार छ-(१) क्षेत्रातु५मायाति (२) बि२९यसुवा प्रभातम (3) ધનધાન્ય પ્રમાણતિક્રમ (૪) દાસીદાસદ્વિપદ ચતુષ્પદપ્રમાણ તિક્રમ અને (૫) કુખ્યપ્રમાણતિક્રમ આ પાંચ અતિચાર આત્મામાં મલીનતા ઉત્પન્ન કરનારા પરિશુતિ રૂપ છે.
ક્ષેત્ર-વાસ્તુથી લઈને મુખ્ય પર્વતને “આટલે જ પરિગ્રહ મને કલ્પ છે, એથી વિશેષ નહી” એ રીતે પહેલા પચ્ચકખાણ કરીને જે પણું પ્રમાણ રાખ્યું છે, તેનું ઉલ્લંઘન કરવું અર્થાત પહેલા સ્વીકારેલા પ્રમાણુથી તે વસ્તુઓ વધુ પ્રમાણમાં ગ્રહણ કરવી પ્રમાણતિકમ કહેવાય છે. આમાંથી ક્ષેત્રને અર્થ છેધાન્યની ઉત્પત્તિની ભૂમિ અર્થાત ખેતર, ખેતર બે પ્રકારના હોય છે. સેતુક્ષેત્ર અને કેતુક્ષેત્ર નિવાસ કરવા માટેની ઢાંકેલી જમીન વાસ્તુ કહેવાય છે. તેના ત્રણ ભેદ છે-ખાત, ઉછિત તેમજ ઉભયરૂપ જમીન ઉપર
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨