SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ तत्वार्थसूत्रे एकादित एकोनविंशति पर्यन्तम् एकात्मनि एकदा परीषहाः सम्भवन्तीति एकोन विशतिः क्षुत्पिपासादीनां परीपहाणां विकल्पा अवगन्तव्याः । शीतोष्णपरीषहयोरेकस्य शय्या निषद्या चर्या परीषहाणाश्च मध्ये द्वयो व्यपगमेन मिलित्वा त्रयाणां परीषहाणामेकदा एकात्मनि व्यपगमात । अथैवम् प्रज्ञाऽज्ञान परीषहयोरपि परस्परविरुद्धत्वा चयोरैकस्यैव परीषहस्य एकात्मनि एकदा सम्भवः इति चेत् ३ अत्रोच्यते श्रुतज्ञानाऽपेक्षया प्रज्ञापरीषहस्य, अवधिज्ञानाऽपेक्षयाऽज्ञानपरीषहस्य चेकदैकात्मनि सम्भवेन तयोः परस्परविरुदत्वाभावात् विरोधो नास्तीतिभावः।१६) तयार्थनियुक्तिः--पूर्व तावत्-क्षुत्पिपासादीनां द्वाविंशति परीपहाणां मध्ये सूक्ष्मसम्पराय छमस्थ वीतरागयो श्वतुर्दशपरीषहा, भगवति जिने-एकादशपरीषहाः इत्यादि, एवं रीत्या व्यस्तसमस्तरूपेण यथायथं प्रतिपादितम्, अधिक उन्नीस परीषह एक साथ एक आत्मा में होते हैं-अर्थात् किसी को एक, किसी को दो, किसी को तीन, इस प्रकार उन्नीस परी. षह तक होना संभव है। शंका-प्रज्ञा और अज्ञान परीषह भी परस्पर विरोधी हैं, अतएव इन दोनों में से भी एक साथ एक आत्मा में एक ही होना चाहिए। समाधान--प्रज्ञापरीषह श्रुतज्ञान की अपेक्षा और अज्ञान परीषह अवधिज्ञान की अपेक्षा से समझना चाहिए। ये दोनों परीषह एक आत्मा में एक साथ हो सकते हैं, अतः परस्पर विरोध नहीं हैं ॥१६॥ तत्त्वार्थनिर्यक्ति-क्षुषा पिपासा आदि वाईस परीषह में से सूक्ष्म साम्पराय और छद्मस्थवीतराग में चौदह परीषह होते हैं, केवली अहन्त भगवान् में ग्यारह परीषह पाये जा सकते हैं, इत्यादि व्यस्त और समस्त रूप में प्रतिपादन किया गया है, अब यह प्रतिपादन करते એક સાથે એક આત્મામાં હોય છે–અર્થાત કેઈને એક, કેઈને બે, કોઈને ત્રણ, એ રીતે એગણીશ પરીષહ સુધી હોવું સંભવિત છે. શંકા–પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહ પણ પરસ્પર વિરોધી છે, આથી આ બંનેમાંથી એકી સાથે એક આત્મામાં એક જ હોવું જોઈએ ? સમાધાન-અજ્ઞાપરીષહ થતજ્ઞાનની અપેક્ષા અને અજ્ઞાનપરીષહ અવધિજ્ઞાનની અપેક્ષાથી સમજવાના છે. આ બંને પરીષ એક આત્મામાં એક સમયે હોઈ શકે છે આથી પરસ્પર વિરોધી નથી, ૧૬ તત્વાર્થનિયુકિત – સુધા પિપાસા આદિ બાવીસ પરીષડમાંથી સૂફમસમ્પરાય અને છદ્મસ્થ વીતરાગમાં ચૌદ પરીષહ હોય છે. કેવળી અહંન્ત ભગવાનમાં અગીયાર પરીષ જોવામાં આવે છે ઈત્યાદિ વ્યસ્ત અને સમસ્ત રૂપમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છેહવે એ પ્રતિપાદન કરીએ છીએ કે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy