________________
% 3D
तत्त्वार्यसूत्र 'सरागसंजम संजमासंजमाईणि देवस्त' इति। सरागसंवम-संयमासंयमादीनि देवस्य तत्र-रागः संज्वलनकषायः तेन सहितः-तत्सहवर्तीचा सरागः तस्य संयमः, संयमन-संयमः, सम्यग्ज्ञानपूर्विका विरतिः हिंसाऽनृतादिभ्यः पावभ्यो नि तिरिति यावत् , संयमासंयमो देशविरतिरूप-अणुव्रत मित्यर्थः। आदिशब्दात्-अकामनिर्जरा-बालतपसोग्रहणम् , तत्रा-झामनिर्जरानाम-काम: इच्छा, निर्जराकर्मपुद्गलानामात्मपदेशतः परिशटनम्- पृथग्मयनम् , कामेन इच्छया तदयोपयोगपूर्वक स्वेच्छया या निर्जरा-सा कामनिर्जरा, न कामनिर्जरा-कामनिर्जरा, इयश्च पराधीनतया-कस्याऽप्यनुरोधेन वाऽकुशलस्थानानिवृत्याऽऽहारादि
सरागसंयम और संयमासंयम आदि देवायु के बंध के कारण है। वहां राग का अर्थ संज्वलन कषाय है । उससे युक्त या उसके साथ जो संयम हो वह सरागसंयम है। संयम का आशय है सम्यग्ज्ञानपूर्वक विरति-निवृत्ति अर्थात् हिंसा असत्य आदि पापों का त्याग । संयमा संयम देशविरति या अणुव्रतरूप है। सूत्र में प्रयुक्त 'आदि' शब्द से अकामनिर्जरा और बालतप का ग्रहण होता है। ___काम अर्थात् इच्छा, निर्जरा अर्थात् कर्मपुद्गलों का आत्मप्रदेशों से खिरमा-पृथक होना । इच्छापूर्वक, उपयोग के साथ जो निर्जरा की जाती है, वह कामनिर्जरा कहलाती हैं। जो कामनिर्जरा न हो यह आकामनिर्जरा । यह अकामनिर्जर। पराधीनतापूर्वक अथवा किसी के आग्रह से अशुभ स्थान से निवृत्त होने या आहार आदिका निरोष होने से होती है।
સરાગસંયમ અને સંયમસંયમ આદિ દેવાયુના બન્ધના કારણે છે અત્રે રામને અર્થ સંજવલન કષ ય છે તેનાથી યુક્ત અથવા તેની સાથે જે સંયમ થાય તે સરાગ સંયમ સંયમને આશય છે–સમ્યગજ્ઞાનપૂર્વક વિરતિનિવૃત્તિ, અર્થાત્ હિંસા અસત્ય આદિ પાપ.ને ત્યાગ સંયમસંયમ દેશ વિરતિ અથવા અણુવ્રત રૂપ છે સૂત્રમાં પ્રયુકત આદિ શબથી અકામનિર્જરા અને બાલતા સમજવાં.
કામ અર્થાત્ ઈચ્છા નિર્જરા અર્થાત્ કર્મ પુદ્ગલેનું આત્મ પ્રદેશથી ખરી પડવું-જુદા પડવું. ઈચ્છાપૂર્વક, ઉપયેગાની સાથે જે નિર્જરા કરવામાં આવે છે તે કામનિજ કહેવાય છે. જે કામનિર્જરા ન હોય તે અકામનિરા આ અકામનિર્જરા પરાધીનતાપૂર્વક અથવા કોઈના આગ્રહથી અશુભ સ્થાનથી નિવૃત્ત થવાથી અથવા આહાર આદિને નિરોધ કરવાથી થાય છે.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨