________________
૮૪
उत्तराध्ययनसूत्रे
ष्टव्यम् । इति विचिन्त्य मोहवशादग्नौ प्रविशन् स गगनमार्गेण गच्छता विद्याधरेण वारितः । विद्याधरेण विद्याबलेन सा जीविता । विद्याधरः स्वस्थानं गतः । अगडदत्तो मदनमञ्जर्या सह रात्रिवासार्थं तत्रैवोद्याने कस्मिंश्चिद् यक्षालये गतः । तत्र तां मुक्त्वा प्रकाशार्थमग्निमानेतुं स बहिर्गतः । तदानीं तत्र पञ्च पुरुषाः पूर्वहतदुर्योधनचौरस्य भ्रातरोऽगड दत्तकुमारस्य मारणार्थं पृष्ठतः समायाताः । ते इतस्ततो भ्रमन्तः अगडदत्तकुमारस्य मारणछिद्रं वीक्षमाणास्तस्मिन् क्रीडावने स्त्रीमात्र इसी के साथ अग्नि में जलकर भस्म हो जाऊँ । इस प्रकार विचार कर वह जितने में अग्नि में प्रवेश करने को उद्यमशील हो रहा था, कि इतने में एक विद्याधर आकाशमार्ग से कहीं पर जा रहा था, उसने अगडदन्त कुमार की जब इस प्रकार की हालत देखी तो उसको मरने से रोक दिया । तथा मदनमंजरी को अपनी विद्या के बल से जीवित कर दिया । ऐसा करके वह विद्याधर पश्चात् अपने स्थान पर चला गया । अगदत्त ने वह रात उसी बगीचे में बिताने का विचार किया अतः मदनमंजरी के साथ वह वहीं पर किसी यक्ष के स्थान में चला गया । यक्षालय में अंधेरा था । अतः प्रकाश के निमित्त मदनमंजरी को छोड़कर वह बाहर अग्नि- प्रकाश की खोज में निकल गया । वहां बाहर उसी समय पांच पुरुष जो अगदत्त के द्वारा पहिले मारे गये दुर्योधन चोर के भाई थे, कुमार को मारने के लिये पीछे से आ गये। वे सब के सब इस ताक में थे कि स्त्रीमात्र सहायक है जिसको, ऐसे इस अगडदत्त कुमार को इस क्रीडावन में किस उपाय से मारना चाहिए । इस
કર્યો કે હવે જીવીને શું કરવું છે? હું' પણ આની સાથે અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાઉં' એજ મારા માટે વધારે ઉત્તમ છે. આ પ્રકારના વિચાર કરી તે જ્યાં અગ્નિમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યો હતા, એ સમયે એક વિદ્યાધર આકાશ માગે ત્યાંથી પસાર થતા હતા તેણે અગડદત્ત કુમારની આ પ્રકારની સ્થિતી જોઈ તેણે તેને અગ્નિ પ્રવેશ કરતાં રોકયા. અને મદનમાંજરીને પેાતાની વિદ્યાના બળથી જીવતી કરી દીધી. અને તે વિદ્યાધર પેાતાના સ્થાને ચાલ્યા ગયા. અગડદત્ત એ રાત તે અગીચામાં વિતાવવાના વિચાર કર્યાં. આથી મદ્યનમજરીની સાથે તે બગીચામાં આવેલા કોઈ એક યક્ષના સ્થાને પહોંચી ગયા, યક્ષાલયમાં અંધારૂ હતું. આથી પ્રકાશને માટે મદનમાંજરીને છેાડીને તે અગ્નિપ્રકાશની શોધમાં બહાર નીકળ્યેા. એજ વખતે અગડવ્રુત્ત મારી નાખેલા દુર્યોધન ચારના પાંચ ભાઈ એ કુમારને મારવાના આશયથી ત્યાં આવી પહેાંચ્યા. અને તે સ્ત્રી માત્ર સહાયક છે. જેને એવા આ અગડદત્ત કુમારને આ ક્રીડાવનમાં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨