SearchBrowseAboutContactDonate
Page Preview
Page 852
Loading...
Download File
Download File
Page Text
________________ %3 प्रियदर्शिनी टीका अ. १४ नन्ददत्त-नन्दप्रियादिषड्जीवचरितम् ८३७ द्भावः स्यात् , तर्हि कर्तारं विना दर्शनघ्राणादिक्रियाया अनुपपत्तिः । इन्द्रियाण्येव चेत् कर्तृणि, तर्हि-अत्र-एकस्यैवाहं पदार्थस्य दर्शनादिक्रियासम्बन्धो भवतीत्येककर्तृकत्वानुपपत्तिः, किं च-इन्द्रियेषु नटेष्वपि तत्तदिन्द्रियेणानुभूतार्थस्य स्मरणानुपपत्तिः । तस्मादात्मनोऽस्तित्वमनिच्छताऽपि भवता मन्तव्यम् । उक्तंचहोती तो नहीं होती अतः इस प्रकारको अनुगत प्रतीतिसे 'आत्मा है' यह सिद्ध हो जाता है । 'मैं देखनेवाला हूं मैं घनेवाला हूं मैं रसास्वादक हूं मै सुननेवाला हूं' इस प्रकारका लोकमें प्रत्येक जीवको स्व-अपने से अनुभव होता है। यदि आत्माका असद्भाव माना जाय तो कर्ताके विना दर्शन, प्राण, आदि क्रियाएँ भी कैसे बन सकती हैं ? क्रियाकर्ताके सद्भाव में ही संपन्न होती है। यदि कहा जाय कि इन क्रियाओंका कर्ता आत्मा नहीं है किन्तु इन्द्रियां है सो ऐसा कहना भी उचित नहीं है कि 'मैं ही सूंघता हूं मैं ही सुनता हूं' अर्थात् 'जिस मैंने पहिले इसको सूंघा था, वही मैं अब इसको सूचता हूं, सुनता हूं, इस रूपसे जो दर्शनादि क्रियाओंमें एक कतृकताको प्रतीति होती है, वह इन्द्रियोंको कर्त्ता मानने पर.नहीं हो सकती है । क्यों कि प्रत्येक इन्द्रियोंका विषय भिन्न २ है भिन्न विषयमें इन्द्रियोंको लेकर एक कर्तृकता नहीं आती है। मैं जो चक्षुरिन्द्रिय देखनेवाली हूं सो वही मैं इन्द्रिय सुननेवाली हूं' ऐसी एक कर्तृकता इन इन्द्रियों में नहीं आ सकती है अन्यथा एक ही इन्द्रियद्वारा આત્મા ન હોય તે ન થઈ શકે. આથી એ પ્રકારની અનુગત પ્રતીતિથી “આત્મા छ” सिद्ध मना onय छे. “ नेपापा छु, सुधापाणे छु, हु રસાસ્વાદને લેનાર છું, હું સંભાળનાર છું.” આ પ્રમાણે લેકમાં પ્રત્યેક જીવને સ્વ પિતાપણાને અનુભવ થાય છે. જે આત્માને અસદુભાવ માનવામાં આવે તે કર્તાના સિવાય દર્શન, ઘાણ, આદિ ક્રિયાઓ પણ કઈ રીતે બની શકે? ક્રિયા ર્તાના સદૂભાવમાં જ સંપન્ન હોય છે. કદાચ એમ કહેવામાં આવે કે, એ ક્રિયાને કર્તા આત્મા નથી પરંતુ ઇન્દ્રિય છે. તે એમ કહેવું ५५ व्या नथी. भ हैं, “४ सुंधु छ, ई०४ Aing छु' -मर्थात् જેને મેં પહેલાં સુંઘેલ હતું તેને ફરીથી સુંઘું છું, સાંભળું છું. આ પ્રમાણે જે દર્શનાદિક ક્રિયાઓમાં એક કર્તકતાની પ્રતીતિ થાય છે તે ઈન્દ્રિયને કર્તા માનવાથી થઈ શકતી નથી કેમકે, પ્રત્યેક ઈન્દ્રિયોને વિષય ભિન્ન ભિન્ન છે. ભિન્ન વિષયમાં ઇન્દ્રિયની એક કડૂકતા આવતી નથી. “જે ચક્ષુ ઈન્દ્રિય જેવાવાળી તે એજ ઇન્દ્રિય સાંભળનાર છે. આવી એક કર્તકતા એ ઈન્દ્રિમાં આવી શકતી નથી. આ ઉપરાંત એક જ ઇન્દ્રિયથી બીજી ઈન્દ્રિયના વિધ્ય ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy