________________
उत्तराप्ययनसूत्रे परिव्राजक उत्थाय तान् सर्वान् खङ्गेन हतवान् । ततोऽगडदत्तस्य समीपे समागतः मुप्तोऽयमगडदत्त इति मत्वा वस्त्राच्छादितक्षमूलोपरि खङ्गप्रहारं कृत्वा वदतिहतो हतो मया हतः। अत्रान्तरे-अगडदत्तोऽहं जीवितोऽस्मि जीवितोऽस्मीति वदन अगडदत्तः खगेन तस्य जंघाद्वयं चिच्छेद । जङ्घाद्वये छिन्ने सति स तत्रैव पतितस्तं राजकुमारमगडदत्तं प्राह-वत्स ! अहमस्मि भुजगनामकश्चौरः, ममात्र श्मशाने पश्चिमदिशि पातालगृहमस्ति, तत्र मम भगिनी वीरमतीनाम्नी कुमारिकाऽस्ति । अगडदत्त ही यहां सो रहा है" और स्वयं हाथ में तलवार लेकर वृक्ष के अपर भाग की ओट में जाकर छिप गया। जब सब अच्छी तरह सो गये और घोर निद्रा लेने लगे तो वह योगी उठा और उठकर उसने एक ही सांस में तलवार से सोये हुए सब के शिर काट दिये । पश्चात् अगडदत्त को मारने के लिये वह वहां आया जहां वृक्ष की जड़ कपडे से ढकी हुई थी। जोगी ने “ यही अगडदत्त सो रहा है" इस ध्यान से उस वृक्ष की जड़ पर तलवार का घाव किया, और कहने लगा कि मैंने अगडदत्त को मार दिया, मार दिया, मार दिया। इतने में ही अगडदत्त प्रकट होकर कहने लगा कि नहीं नहीं. अगडदत्त जीवित है जीवित है जीवित है। ऐसा कहने के साथ ही अगडदत्त ने अपनी तलवार ऐसी युक्ति से फेंकी जिससे उसके दोनों पैर कट गये। दोनों पैर के कट जाने से वह जोगी वहीं पर गिर पड़ा। गिरने के साथ ही उसने राजकुमार अगडदत्त से कहा-वत्स ! मैं भुजग नाम का चोर हूं, અગડદત્ત જ અહીં સુઈ રહ્યો છે, અને પિતે હાથમાં તલવાર લઈને એ ઝાડની પાછળના ભાગમાં જઈ છુપાઈ ગયો. જ્યારે બીજા મજુરે ઘોર નીદ્રામાં પડયા હતા ત્યારે તે જોગી ઉઠે અને ઉઠીને એકી શ્વાસે તેણે તલવારથી સુતેલા બધાનાં માથાં કાપી નાખ્યાં પછી અગડદત્તને મારવા માટે તે જ્યાં વૃક્ષની ડાળ કપડાથી ઢાંકેલ હતી ત્યાં આવ્યા. એગીએ * અહિં અગડદત્ત સુઈ રહ્યો છે. ” એમ માનીને તે વૃક્ષની ડાળ ઉપર તલવારનો ઘા કર્યો અને કહેવા લાગ્યું કે, અગડદત્તને મારી નાખ્યો, મારી નાખ્યું. મારી નાખે એટલામાં અગડદત્ત પ્રત્યક્ષ ખડા થઈને કહ્યું કે, નહી અગડદત્ત જીવે છે, જીવે છે, જીવે છે. આમ કહીને અગડદત્ત પિતાની તલવાર એવી યુક્તિ પૂર્વક તે જોગીની ઉપર ફેંકી કે જેનાથી જોગીના અને પગ કપાઈ ગયા. બન્ને પગ કપાઈ જતાં તે જોગી ત્યાં જ પડી ગયે. પડતાની સાથે જ તેણે રાજકુમાર અગડદાને કહ્યું, વત્સ ! હું ભુજગ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨