________________
उत्तराध्ययनसूत्रे इत्थं वरधनुना कथिते सति तयोः सविधे समागत्य पुरुष एकोऽब्रवीत्कुमारौ ! युवामितः सावधानतया पलायेथाम् । युष्मदन्वेषणतत्परा दीर्घनृपभटा अत्र समायाताः सन्ति, इति तद्वचनं निशम्य तौ ततः पलायमानौ भ्रमन्तौ कौशाम्ब्यां पविष्टौ । तत्र बहिरुधाने द्वयोः श्रेष्ठिसुतयोः सागरदत्तबुद्धिलनाम्नोः कुक्कुट युगलं लक्षपणपूर्वकं योध्धुं प्रवृत्तं दृष्ट्वा कौतुकवशात्तावपि तत्र स्थितौ । बुद्धिललिक का वेष लिया जाय और अपना काम बनाया जाय। ऐसा ही मैंने किया। कापालिक का वेष लेकर मैं वहां से चला और मातंगमहत्तर के पास पहुँचा । उसको जिस किसी तरह से प्रतारित करके उससे माता को छुड़ाया और पिताजी के मित्र देवशर्मा ब्राह्मण के घर पर उसको रख दिया। पश्चात् मैंने फिर आपकी गवेषणा शुरू की और इधर उधर ढूंढते २ मैं यहां तक आ पहुँचा। आज आपको पाकर मेरा परिश्रम सफल हो गया।
इस प्रकार जब वरधनु ने अपनी बीती कथा कुमार को सुनाई ही थी कि इतने में उसी समय वहां पर एक पुरुष आया आकर उसने उन दोनों से कहा कि आप लोग यहां से शीघ्र ही सावधान होकर चले जायें क्यों कि आपकी खोज करते हुए दीर्घराजा के भट यहां आ पहुंचे हैं। इस तरह उसके वचन सुनकर वे दोनों वहांसे चल दिये, और कौशाम्बी नगरी में आ गये । इस नगरी के बाहिर उद्यान में सागरदत्त और बुद्धिल इन दो श्रेष्ठिपुत्रों के दो मुर्गो में एक लाख रुपयों की शर्त से परस्पर કાપાલિકનો વેશ લઉં અને મારું કામ કરતે રહું. મેં એવું જ કર્યું. કાપાલિકનો વેશ લઈને હું ત્યાંથી ચાલે અને માતંગ મહેતરની પાસે પહે. એને દરેક રીતે સમજાવીને મારી માતાને ત્યાંથી છોડાવીને મારા પિતાના મિત્ર દેશવ બ્રાહ્મણને ત્યાં રાખી. એ પછી હું આપની શોધમાં નીકળી પડયે અને અહીં તહીં તપાસ કરતાં કરતાં અહીં આવી પહોંચે. આજે આપને મળતાં મારો પરિશ્રમ સફળ થયે છે.
આ રીતે વરધનુએ પોતાની વિતક કથા કુમારને કહી એ જ વખતે ત્યાં એક માણસ આવ્યો અને તેણે તેમને કહ્યું કે, આપ બને તાત્કાલિક અહીંથી ભાગી જાઓ કેમ કે, આ૫ની તપાસ કરતા કરતા દીર્ધરાજાના સૈનિકે અહીં આવી પહોંચ્યા છે. આ પ્રકારનાં તેના વચન સાંભળીને એ બન્ને જણા ત્યાંથી ચાલી નીકળ્યા. અને કૌશાંબી નગરીમાં પહોંચ્યા. આ નગરની બહારના બગીચામાં સાગરદત્ત અને બુદ્ધિલ નામના બે વેપારી પુત્રના બે કુકડાનું એક લાખ રૂપીયાની શરતથી યુદ્ધ ચાલી રહ્યું હતું. એને જોવા માટે એ બંને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨