________________
प्रियदर्शिनी टी. अ० १३ चित्र संभूतचरितवर्णनम्
६८७
पश्चिमतीरे गतः कुमार एकां रूपयौवनलावण्यवतीं कन्यां ददर्श । अशन्तरे तत्रस्थितो राजमन्त्री तं कुमारं विलोक्य स्वभवनमागत्य कुमारमानेतुं दासीं प्रेषयति । दास्या वचनं श्रुत्वा कुमारस्तया सह महामन्त्रिणो गृहे गतवान् । मन्त्रिणाऽपि स कुमारी यथावत्सत्कारितः । द्वितीयदिवसे कुमारो मन्त्रिणा सह राजसभायां गतः । राज्ञा कुमारस्य वृत्तान्तमवगत्य स कुमारो वरासने उपवेशितः । सभाका समाप्ते राजकुमारेण सह स्वभवनमागतः तत्र विविधभोजनसामग्र्या कुमारो भोजितः । अनन्तरं राजा सविनयमिदमाह - कुमार ! मंत्रन्तं सत्कर्तुं नास्ति
में स्नान किया। स्नान करके फिर वह उस तालाव के पश्चिम तौर पर गया । वहां उसने रूप यौवन एवं लावण्य से युक्त एक कन्या देखी। वहां रहे हुए राजमंत्री ने भी कुमार को देखा, देखकर दासी को भेजी। दासीने पहुंच कर कुमार से कहा कि आप मेरे साथ महामंत्री के घर चलें । दासी के इस कथन को सुनकर कुमार उस दासी के साथ महामंत्री के घर पर गया। मंत्री ने कुमार को अपने घर पर खूब आनंद के साथ रक्खा और अच्छी तरह से उसका सत्कार भी किया। दूसरे दिन जब मंत्री राजसभा में जा रहे थे तब वे कुमार को भी साथ में लेते गये । राजाने कुमार का परिचय पाकर एवं उसका समस्त वृत्तान्त जानकर एक सुन्दर आसन पर बैठाया। सभा का कार्य जब समाप्त हो चुका तो राजा कुमारको साथ लेकर अपने महल में आया और अनेक प्रकार की भोजन सामग्री द्वारा कुमार का खूब सत्कार किया- ठाट से भोजन करवाया । भोजन हो चुकने पर राजाने विनय के साथ कुमार से कहा - कुमार ! आपके सत्कार करने की शक्ति यद्यपि मुझमें नहीं है तौ भी मैं आपको
પશ્ચિમ કાંઠા તરફ ગયા ત્યાં તેણે રૂપલાવણ્યથી યુક્ત એવી એક કન્યા જોઈ. એજ પ્રમાણે ત્યાં રહેલા મંત્રીએ કુમારને જોયા. કુમારને જોતાં જ તેણે કુમારને ખેલાવવા દાસીને માકલી. દાસીએ આવીને કુમારને મંત્રીનો સ ંદેશો પહોંચાડયા. તે સાંભળીને કુમાર તે દાસી સાથે મંત્રીના નિવાસ સ્થાને ગયા. મંત્રીએ કુમારનું સુંદર સ્વાગત કર્યું. ખીજે દિવસે રાજસભામાં જતી વેળાએ કુમારને પણ સાથે લેતા ગયા. રાજાએ કુમારનો પરિચય મેળવીને તેમજ તેનો સઘળે પૂર્વ વૃત્તાંત જાણીને એક સુંદર આસન ઉપર બેસાડયેા. સભાનું કામ પૂરૂં થયું એટલે રાજા કુમારને પોતાની સાથે રાજમહેલમાં લઈ ગયા. અને અનેક પ્રકારની ભેજનસામગ્રીથી કુમારનું સન્માન કર્યું. લેાજન વીધી પૂર્ણ થયા પછી રાજાએ ખૂબ વિનય સાથે કુમારને કહ્યું, કુમાર ! હું તમારૂં સંપૂર્ણ પણે સ્વાગત કરી શકવામાં શક્તિમાન
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨