________________
प्रियदर्शिनी टीका अ० १२ हरिकेशबलमुनिचरितवर्णनम् पुरोहितो राजनमुवाच देव इयमृषिपत्नी, अत एव कस्मैचिद् ब्राह्मणायव दातव्या। राजा तद्वचनं श्रुत्वा तस्मै पुरोहिताय तां ददौ । सोऽपि रुद्रदेवपुरोहितस्तया सह बहुतरं कालं व्यतीतवान् । अनन्तरं कदाचित् सपत्नीको रुद्रदेवो यज्ञार्थ दीक्षितः । यज्ञमण्डपे बहवो विद्वांसो ब्राह्मणाः समागताः । विविधा यज्ञसामग्र्य उपकल्पिताः । तस्मिन्नेव समये स महर्षिर्मासोपवासपारणके भिक्षार्थ परिभ्रमंस्तत्र यज्ञमण्डपे समायातः । अतः परं सूत्रकारः स्वयमाहको परिचित कर दिया । जिस समय उसने यह वृत्तान्त अपने पिता से कहा था उस समय राजा के पास वह रुद्रदेव नाम को पुरोहित भी बैठा हुआ था । पुरोहित ने राजा से कहा राजन् ! यह अब ऋषिपत्नी बन चुकी है अतः इसको आप किसी ब्राह्मण के लिये ही दीजिये। राजा ने पुरोहित के वचन सुनकर उसी पुरोहित को अपनी वह कन्या दे दी। पुरोहित ने उस कन्या के साथ बहुत समय तक सांसारिक सुख भोगा। अनन्तर किसी समय सपत्नीक रुद्रदेव यज्ञ के लिये दीक्षित हुआ। यज्ञमंडप तयार कराया गया। अनेक विद्वान ब्राह्मण वहां आये । अनेक प्रकार की यज्ञ सामग्री तयार की जाने लगी। उसी समय हरिकेशबल मुनि मासोपवास का पारणे के लिये भिक्षार्थ भ्रमण करते हुए उस यज्ञमंडप में आये-वहां इनके साथ क्या२ घटनाएं घटी इन्हों ने उनका निवारण कैसे किया उन ब्राह्मणों को कैसे समझाया इत्यादि विषय को सूत्रकार अब यहां से प्रगट करते हैं
પિતાને એ વૃત્તાંત કહી રહી હતી ત્યારે રાજાની પાસે રૂદ્રદેવ નામને એક પુરોહિત ત્યાં બેઠેલ હતો. વૃત્તાંત સાંભળી લીધા પછી તેણે રાજાને કહ્યું. હે રાજન ! આપની પુત્રી હવે ઋષિપત્ની બની ચુકી છે. આથી તે કન્યા હવે આપ કઈ બ્રાહ્મણને સુપ્રત કરે. રાજાએ પહિતની વાત સાંભળીને તે કન્યા તેને જ સુપ્રત કરી દીધી. પુરોહિતે એ રાજકન્યા સાથે ઘણા સમય સુધી સુખ ભોગવ્યું એ પછી એક સમયે પત્ની સાથે રૂદ્રદેવ યજ્ઞને માટે દીક્ષિત બન્યું. યજ્ઞમંડપ તૈયાર કરવામાં આવ્યું. અનેક વિદ્વાન બ્રાહ્મણે ત્યાં આવ્યા. અનેક પ્રકારની યજ્ઞસામગ્રી ત્યાં એકઠી કરાવા માંડી આ વખતે હરિકેશબલ મુનિ માપવાસના પારણા માટે ભિક્ષા લેવા નીકળતાં તે સ્થળે આવી પહોંચ્યા ત્યાં તેમની સાથે કે વહેવાર કરવામાં આવ્યા તેમણે તેનું નિવારણ કઈ રીતે કર્યું, એ બ્રાહણેને કઈ રીતે સમજાવ્યા એ સઘળા વિષયને સૂત્રકાર હવે मही प्रगट ४रे छे.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨