________________
प्रियदर्शिनी टीका अ० १२ हरिकेशबलमुनिचरितवर्णनम्
५६७
जातिमददोषेण मृतगङ्गातीरवासिनो बलकोट्टनामक श्वपचजातिस्वामिनो बलकोट्टस्य गौरीनाम्न्या भार्यायाः कुक्षौ समुत्पन्नः । गौरी हि रात्रौ समञ्जरीकमाम्रवृक्षं स्वप्ने दृष्टवती । स्वप्नपाठकाय निवेदितवती । तेनोक्तम्- तव पुत्रः प्रधानः पुरुषो भविष्यति । प्राप्ते समये दारको जातः । स हि जातिमदपापेन रूपलावण्यरहितो जातः । तातेन ' हरिकेशबल: ' इति तन्नाम कृतम् । स हि कुरूपतया बान्धवानामपि समुपहसनीय दुःस्वभावेन भण्डनशीलो जननी जनकोद्वेगकरो जातः । होकर यह जाति मद के दोष से मृत गंगाके तीर पर रहने वाले बलकोट्ट नामक श्वपचजाति के स्वामी बलकोट्ट की पत्नीकी कि जिसका नाम गौरी था, उसकी कुक्षि में पुत्ररूप से उत्पन्न हुआ । गौरी ने उसी रात्रि में समञ्जरीक एक आम्र का वृक्ष स्वप्न में देखा । देखा हुआ यह स्वप्न उसने स्वप्न पाठक को कहा तो उसने इसका फल इस प्रकार बतलायाकि हे बाई ! इस दृष्ट स्वप्न से यह ज्ञात होता है कि जो तुम्हारे पुत्र उत्पन्न होगा वह महापुरुष बनेगा । स्वप्न का फल सुनकर वह हर्षित हो अपने स्थान पर चली गई । क्रमशः समय व्यतीत होने लगा। जब नौ मास पूर्ण व्यतीत हो चुके तब गौरी ने एक पुत्र को जन्म दिया । जातिमद के दोष से वह रूप लावण्य वर्जित हुआ । पिताने उसका नाम हरिकेशबल रख दिया । कुरूप होने की वजह से यह किसी को भी अच्छा नहीं लगता था । इसलिये इसके बन्धुजन तक भी इसकी हंसी मजाक उड़ाने लगे । स्वभाव भी इसका ठीक नहीं था, इससे माता पिता को भी गाली गलौच देकर यह सदा दुःखित किया करता था ।
દેવ પર્યાયથી ચ્યવીને જાતી મઢના દોષથી મૃતગંગા નદીના કાંઠે રહેવાવાળા શ્વપચ ( ચાંડાલ ) જાતિના સ્વામી અલકાટ્ટ કે જેની પત્નીનુ નામ ગૌરી હતું એની કુખે પુત્રરૂપે ઉત્પન્ન થયા. ગૌરીએ એક રાત્રે મહેારથી કાલીકુલી રહેલ એક આમ્રવૃક્ષને સ્વપ્નામાં જોયું અને સ્વપ્નામાં જોયેલ વાત તેણે સ્વપ્ન પાઠકને કહેતાં સ્વપ્ન પાઠકે તેનુ' ફળ આ પ્રમાણે બતાવ્યું. સ્વપ્નપાઠકે કહ્યું કે, હે દેવી ! આ સ્વપ્નથી એ જાણી શકાય છે કે, આપને ત્યાં જે પુત્ર જન્મશે તે મહાપુરુષ ખનશે, સ્વપ્નનું ળ જાણીને ગૌરીને મહા હે થા. સમય વિતતા ચાલ્યા નવ માસ પુરાં થતાં ગૌરીને પુત્રને જન્મ થયો. જાતિમઢના દોષથી તે રૂપ લાવણ્ય વગરના કુરૂપ અવતર્યાં. પિતાએ તેનુ નામ હરિકેશખલ રાખ્યું. કુરૂપ હાવાના કારણે તેના તરફ કોઈને પ્રેમ જાગતા નહીં.
આ કારણે તેના અંજન પણુ તેની હાંસી મશ્કરી ઉડાવતા, સ્વભાવ પણ તે તે ખરાખર ન હતા. આ કારણે માતા પિતાને પણ ગાળા દઈ સદા દુઃખી કર્યો કરતા.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨