________________
प्रियदर्शिनी टीका अ. ९ नमिचरिते पुष्प शिख - रत्नशिखयोः दृष्टान्तः
३४७
निहत्य नगरं गच्छन् मार्गे सर्पदष्टो मृतः सन् दशसागरोपमस्थितिकं चतुर्थं नरकं गतः । अथ मणिप्रभविद्याधर एतद्वृत्तान्तं श्रुत्वा स्वदारसन्तोषव्रतं गृह्णाति, मदनरेखायां च भगिनीभावं कृत्वा तया क्षमयति ।
मदनरेखा तत्र चारणश्रमणं मणिचूडमुनिं पृच्छति - भदन्त ! स्वलघुपुत्रस्य वृत्तान्तमपि ज्ञातुमिच्छामि, हे प्रभो ! कृपया कथय । मुनिराह - भद्रे ! समाहिता भूखा पुत्रवृत्तान्तं शृणु
अस्मिन् जम्बूद्वीपे पूर्वमहाविदेहे पुष्कलावती विजये श्रीमणितोरणपुरं वर्तते तत्र चक्रवर्ती मितयशो नामको राजाऽऽसीत्, तस्य पुष्पवती भार्या, तस्य पुष्पशिख कार करनेवाली मान कर सर्व प्रथम नमस्कार किया है, उधर वह मणिरथ राजा अपने छोटे भाई युगबाहु को मार कर नगरमें जा रहा था कि रास्ते में उसको एक भयंकर काले सर्पने काट खाया जिससे वह वहीं पर मर कर दस सागरोपमस्थिति वाले चौथे नरक में जाकर उत्पन्न हुआ ।
मणिप्रभ विद्याधर ने इस वृत्तान्त को सुनकर स्वदारसन्तोष व्रत धारण किया और मदनरेखा को अपनी बहिन के भाव से मानकरउस से अपने समस्त दोषों की क्षमा मांगी।
मदन रेखाने वहां चारण श्रमणमुनि से कहा भदन्त ! मैं अपने लघुपुत्र के वृत्तान्त को जानना चाहती हूं । प्रभो ! कृपाकर कहिये । मुनि ने कहा भद्रे ! सावधान होकर सुनो मैं तेरे पुत्र का वृत्तान्त कहता हूं ।
इस जंबूद्वीप में पूर्वमहाविदेहान्तर्गत पुष्कलावती विजयमें श्रीमणितोरण नाम का एक पुर था । मितयश नाम का चक्रवर्ती वहां का राजा था । इसकी भार्या का नाम पुष्पवती था। इसके पुष्प शिख और रत्न
સવપ્રથમ તેને નમસ્કાર કર્યા છે બીજી તરફ તે મણિરથ રાજા પોતાના નાના ભાઈને મારીને નગરમાં જઈ રહ્યો હતા ત્યારે રસ્તામાં એક ભયંકર કાળા સપે તેને દશ દીધા તેને કારણે તે ત્યાં જ મરીને દસ સાગરોપમ સ્થિતિવાળી ચેાથી નરકમાં જઈને ઉત્પન્ન થયા. આ વૃત્તાંત સાંભળીને મણિપ્રભ વિદ્યાધરે સ્વદારસ તાષવ્રત ધારણ કર્યું' અને મદનરેખાને પેાતાની બહેનના ભાવથી માનીને તેની પાસે પેાતાના સમસ્ત દોષાની માફી માગી.
મદનરેખાએ ત્યાં ચારણુ શ્રમણુ મુનિને કહ્યું, ભદન્ત ! હું મારા નાના પુત્રના વૃત્તાંતને જાણવા ઈચ્છું છું, પ્રભા ! કૃપાકરી મને જણાવા મુનિએ કહ્યુ, ભદ્ર ! સાવધાન થઈ ને સાંભળેા. હું તમારા એ પુત્રનુ વૃત્તાંત તમને સંભળાવું છું આ જમ્બૂદ્વિપમાં પૂર્વ મહાવિદેહ ક્ષેત્રની અ ંતગ ત પુષ્કલાવતી વિજયમાં શ્રી મણીતારણુ નામનું એક નગર હતું. મિતયશ નામના એક ચકવી ત્યાંના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨