________________
३४४
उत्तराध्ययनसूत्रे बोधयामि, अथवाऽस्य वारणाय कालक्षेपं करोमि। तथा चोक्तम्-क्रोधावेशे नदीपूरे-प्रवेशे पापकर्मणि,
अजीर्णभुक्तौ भी स्थाने कालक्षेपः प्रशस्यते । इति विचार्य सा मदनरेखा वदति
हे भद्र ! प्रथमं मामपि चारणश्रमणदर्शनं कारय । तदनु सर्व समीचीनं भविष्यति। एवं तद्वचः श्रुत्वा हर्षेण मणिप्रभस्तया सह विमानेन मुनिसमीपं गतः । तत्र सा चतुर्ज्ञानधरं चारणश्रमणमणिचूडमुनि प्रणनाम, स मुनिः स्वज्ञानेन
"क्रोधावेशे, नदीपूरे-प्रवेशे पापकर्मणि
अजीर्णभुक्ती भी स्थाने कालक्षेपः प्रशस्यते ॥" अर्थात्-क्रोध के आवेश में, नदी का पूर पार करने में, पापकर्म के करने में, अजीर्ण होने पर खाने में और भय के स्थान में कालक्षेपविलंब करना अच्छा है ॥
ऐसा विचार कर मदनरेखा ने विद्याधरको नम्रभावसे कहा भद्र ! सबसे मुन्दर यात तो यही है, कि आप मुझे पहिले चारण मुनिराज के दर्शन करा दिजिये पश्चात् जो आपको रुचे सो इच्छापूर्वक कीजिये । इस प्रकार मदनरेखा के वचन सुनकर हर्ष मग्न बने हुए विद्याधर ने मुनि के समीप जाना अंगीकार कर लिया। विद्याधर का नाम मणिप्रभ था। विमान में बैठकर वे दोनों मुनिराज के पास पहुँचे । मदनरेखा ने भक्ति से प्लावित होकर उन चतुर्ज्ञानधारी चारणमुनिराज को वंदना की।
"क्रोधावेशे, नदीपूरे-प्रवेशे पापकर्मणि ।
___ अजीर्णभुक्तौ भी स्थाने कालक्षेपः प्रशस्यते ॥" અર્થાત-ક્રોધના આવેશમાં, નદી પરથી ઉભરાતી હોય તે તેને પાર કરવામાં, પાપકર્મ કરવામાં, અજીર્ણ થયું હોય ત્યારે ખાવામાં અને ભયના સ્થાનમાં કાલક્ષેપ એટલે કે વિલંબ કરે જરૂરી છે.
આ વિચાર કરી મદનરેખાએ વિદ્યાધરને કહ્યું, ભદ્ર! સહુથી સુંદર વાત તે એ છે કે, આપ મને પહેલાં ચારણ મુનિરાજનાં દર્શન કરાવે અને પછી આપને જેમ રૂચે તેમ આપની ઈચ્છાપૂર્વક કરે. મદરેખાનાં આ પ્રકારનાં વચન સાંભળીને હર્ષમગ્ન બનેલા વિદ્યાધરે મુનિરાજની પાસે જવાનું સ્વીકાર્યું એ વિદ્યાધરનું નામ મણિપ્રભ હતું. તે વિદ્યાધરના વિમાનમાં બેસીને બને જણ મુનિરાજની પાસે પહોંચ્યાં. મદનરેખાએ ભક્તિથી આનંદભેર તે ચાર જ્ઞાનધારી ચારણ મુનિરાજને વંદના કરી. મુનિએ પણ જ્ઞાનથી મદનરેખાને જોતાં જ તેનું સઘળું
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨