________________
%3
-
-
२०
उत्तराप्ययनसूत्रे अथ स चौरश्चिन्तयति-मम बहून्यपत्यानि जातानि एते पुत्रादयः सर्वे मम कृच्छ्रोपार्जितधनक्षयकारका भविष्यन्तीत्यतोऽपत्यमपि हन्तव्यम् , परंतु तज्जनन्यां जीवन्त्यां तनिहन्तुं न शक्यते, अतः सापत्यापि भार्या हन्तव्या, इति । तदनु स सपुत्रां भार्या निहत्य क्वचिदन्यत्र कूपे प्रक्षिप्तवान् । पुनरन्यां परिणीय तत्पुत्रादिकं तामपि पूर्ववनिहतवान् ।
स चान्यदा पुनरन्यां सुन्दरी कन्यकां परिणीतवान् । साऽपि जातापत्या बभूव, किं तु रूपमोहितो भूत्वा न तामवधीत् । तत्पुत्रेऽष्टवर्षे जाते सति स चौरदेता था। उसके ऊपर यह ढकना रखता था। जिससे बह कूँआ ढका रहता था, इस चोर के अनेक पुत्र और पुत्रियां थी। उन्हें देख देख कर यह विचार किया करता था कि मेरे बहुत संतान हैं। ये सब लोग मेरे बडे कष्ट से उपार्जित किये गये द्रव्य के नाशक होंगे, इसलिये " न रहे वांस और न बजेगी बांसुरी" इस कहावत के अनुसार ऐसा करना चाहिये कि जिससे ये सब के सब मर जायें-सब से अच्छा उपाय यही है कि इन्हें मार दिया जाय, परन्तु जब तक इनकी माता जीवित है तब तक यह काम नहीं हो सकता है अतः सब से पहिले इनकी माता को मार देना चाहिये, पश्चात् संतानों को। उसने ऐसा ही किया और संतानसहित अपनी पत्नी को मार कर उसने किसी जगह एक कुँए में डाल दिया। दूसरी शादी की उसको भी संतानसहित मार डाला। तीसरी जो शादी की उसमें इसकी पत्नी बहुत નાખી દેતો હતો. આ વાત કેઈ ન જાણે તે ખાતર એ કુવા ઉપર તેણે એક ઢાંકણું રાખ્યું હતું. જેનાથી તે કુ ઢાંકેલો રહેતા હતા. આ ચારને અનેક પુત્ર અને અનેક પુત્રી હતી. આ બધાને જોઈને તેને વિચાર થયે કે મારે ઘણું સંતાન છે. મેં ઘણા કટથી એકઠા કરેલ દ્રવ્યને તે સઘળા નાશ કરી દેશે. માટે મારે એવું કરવું જોઈએ કે “ન રહે વાંસ અને ન વાગે વાંસળી” આ કહેવત પ્રમાણે એવું કરવું જોઈએ કે જેથી કોઈ જીવતું ન રહે. સારામાં સારો ઉપાય એ છે કે, એ સઘળાને મારી નાખવામાં આવે. પરંતુ
જ્યાં સુધી એ બાળકની મા જીવે છે ત્યાં સુધી એ બની શકવું મુશ્કેલ છે. માટે સૌ પ્રથમ બાળકોની માતાને જ મારી નાખવી જોઈએ. એ પછી સંતા નેને વારો. આ પ્રમાણે વિચાર કરી તેને અમલમાં મૂક્યો અને તેણે પોતાની પત્નિને અને સર્વ સંતાનોને મારી નાખીને કોઈ એક કુવામાં નાખી દીધાં. પછી એ ચાર બીજી વખત પર. એ સ્ત્રીને પણ સંતાન સહિત મારી નાખી. ત્રીજી વખત પર. પણ આ પત્ની ખૂબ જ સુંદર અને દેખાવડી હતી.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨