________________
ANDROID
२३४
__ उत्तराध्ययसूत्रे गृहे सवत्सा गौरप्यासीत् । तथाविधमेडकं दृष्ट्वा वत्सः खेदमापन्नो गोदोहनकाले गोदुहामुक्तं धेन्वा गोपितं क्षीरं न पिबति । तदा धेनुः सस्नेहं स्ववत्सं लिहति पृच्छति-वत्स ! अद्य कस्मादग्धं न पिबसि ? । वत्सो वदति-मम स्वामी पुत्रवन्मेषशिशुं लालयति पालयति नानालंकारैविभूषयति, अतोऽसौ हृष्टपुष्टाङ्गो विशा. उस दुर्मति के मृदुल करस्पर्श से लालित होकर अपने जीवन के दीनों को आनन्द के साथ व्यतीत करने लगा। इधर इसके घर पर एक बछडे सहित गाय भी थी, उस गाय के बच्चे ने उस प्रकार से पालित एवं पुष्ट जब इस मेंढे को देखा, तो उसको बड़ा कष्ट होने लगा। इससे व्यथित होकर उसने अपनी मां का दूध पीना छोड़ दिया। इसकी माता अपने बच्चे की ममता से दूध दुहाते समय दूध चुरा लेती थी,
और उसको दुहने वाले भी छोड देता था। गाय ने विचार किया कि मेरा बच्चा मनमाना दूध नहीं पीता है, और जो मैं इसके लिये अपने स्तनों में दुहाने से बचाकर दूध रखलेती हूं वह यह नहीं पीता है इसका क्या कारण है । उसने एक दिन बच्चे से प्रेमपूर्वक चाटते हुए पूछा वत्स ! आज तुमने द्ध क्यों नहीं पिया है ?। माता की बात सुनकर बछडे ने कहा कि माता! मुझे इस बात का बडा विचार आ रहा है कि देखो तो सही मेरा मालिक इस मेंढे के बच्चे को पुत्र की तरह પણ પહેરાવતે. તે ઘેટાનું બચ્ચે વખતે વખત દુમતિના મૃદુલ કરપર્શથી આનંદ પામતું પિતાના જીવનના દિવસોને સુખપૂર્વક આનંદથી પસાર કરવા લાગ્યું. એ દુર્મતિના ઘેર એક ગાય અને તેનું વાછરડું પણ હતું. પણ તેની સંભાળ આ રીતે તે લેતો ન હતું. આ ગાયના વાછરડાને ઘેટાના બચ્ચાને આ રીતે લાલન પાલન પૂર્વક ઉછેરાતું તથા રૂછ પુષ્ટ થતું જોઈને માલિક ને ઘેટાના બચ્ચા પ્રત્યેનો પક્ષપાત જોઈ તેના મનમાં ખૂબ દુઃખ થવા લાગ્યું, છેવટે વ્યથિત થઈને તેણે પિતાની માનું દૂધ પીવાનું પણ છોડી દીધું. ગાય પોતાના બચ્ચા પ્રત્યેની મમતાને કારણે દૂધ દોહવાના સમયે પિતાના બચ્ચા માટે દૂધ ચોરી લેતી (ઓછું આપતી) અને દેહનાર માણસ પણ તેટલેથી મુકી દેતે. ગાયે વિચાર કર્યો કે, મારા બચ્ચા માટે હું મારા આંચળમાં દૂધ છુપાવી રાખું છું છતાં પણ મારું બચ્ચું મન મૂકીને દૂધ તે પીતું નથી. માટે કાંઈક કારણ હશે.
એક દિવસ ગાયે પિતાના બચ્ચાને પ્રેમપૂર્વક ચાટતા ચાટતાં પૂછ્યુંવત્સ! આજે તે દૂધ કેમ ન પીધું? માતાની વાત સાંભળીને વાછરડાએ કહ્યું કે, માતા! મને એ વાતને વિચાર આવે છે કે, આપણે માલિક આ ઘેટાના બચ્ચાને પુત્રની માફક પાળી રહ્યો છે, અલંકારોથી તેને વિભૂષિત કરે છે. તે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨