________________
-
उत्तराध्ययनसूत्रे पुरुषा हि आश्रितवत्सला भवन्ति । एवं तद्वचनं निशम्य स सिद्धपुरुषश्चिन्तयतिदारिद्रयेण पराभूतोऽयं व्याकुलोऽस्ति, तदस्योपकारं करिष्यामीति विचिन्त्य पाहतुभ्यं कामकुम्भविधायिनी विद्यां ददामि किम् , अथवा विद्याभिमन्त्रितं कामकुम्भं ददामीति ब्रहि । ततोऽसौं दरिद्रः कामभोगोत्सुको विद्यासाधनभीरुः पाहस्वामिन् ! विद्याधिवासितं कुम्भमेव मे देहि । एवमुक्तः सिद्धपुरुषस्तस्मै तं कामकुम्भं दत्तवान् । स दरिद्रपुरुषस्तं कुम्भमादाय प्रमुदितस्तूण निजग्रामं गतः। अतः आप मुझ पर प्रसन्न होकर ऐसा वरदान दें कि जिससे मैं भी आप के समान सुख का उपभोग करूँ । महापुरुष आश्रित वत्सल हुआ करते हैं । इस प्रकार के दरिद्री पुरुष के वचन सुनकर उस सिद्ध पुरुष ने विचार किया कि यह सचमुच में दारिद्रय से व्याकुल है, अतः इसका उपकार करना अवश्य मेरा कर्तव्य है । ऐसा विचार कर उसने उससे कहा-कि मैं तुम्हें कामकुंभविधायिनी विद्या दूं कि विधा से अभिमत्रित कामकुंभ दूं? कहो क्या चाहते हो ? सिद्ध पुरुष की बात सुनकर उस कामभोगोंमें उत्सुक बने हुए उस दरिद्रीने मनमें सोचा कि कौन विद्या सिद्ध करने का कष्ट उठावे-न मालूम विद्या सिद्ध हो अथवा न हो अतः अच्छा यही है कि विद्या से अभिमन्त्रित कुंभ ही माँग लिया जाय । ऐसा निश्चय कर विद्या सिद्ध करने में कायर बने हुए उस दरिद्री ने कहा-स्वामिन् ! विद्या से अधिवासित कुंभ ही आप मुझे प्रदान करें । इस प्रकार उस दरिद्रीकी बात सुनकर उस सिद्ध पुरुषने उसे આપને આશ્રય લીધે છે. આપ મારા ઉપર પ્રસન્ન થઈ મને એવું વરદાન આપે કે જેથી હું પણ આપની જેમ સુખને ઉપગ કરી શકું. મહાપુરુષ આશ્રીતના ઉદ્ધારક હોય છે. આ પ્રકારનાં દરિદ્રી પુરુષનાં વચન સાંભળી તે સિદ્ધપુરુષે વિચાર કર્યો કે, આ ખરેખર દારિદ્રયથી વ્યાકુળ છે. આથી એના ઉપર ઉપકાર કરે એ મારું કર્તવ્ય છે. એ વિચાર કરી તેમણે તેને કહ્યુંહું તમને કામકુંભ વિધાયિની વિદ્યા આપું કે વિદ્યાથી અભિમંત્રીત આ કામકુંભ આપું. કહો શું ઈચ્છો છો? સિદ્ધપુરુષની આવી વાત સાંભળી એ કામ ભેગોમાં ઉત્સુક બનેલા દારિદ્વીએ મનમાં વિચાર્યું કે, વિદ્યા સિદ્ધ કરવાનું ક8 કેણ ઉપાડે? કેને ખબર કે વિદ્યા સિદ્ધ થાય કે ન પણ થાય. આથી એજ સારું છે કે, વિદ્યાથી અભિમંત્રિત કુંભ જ માગી લઉં. એ વિચાર કરી વિદ્યા સિદ્ધ કરવામાં કાયરપણું દાખવતાં એ દારિદ્રીએ કહ્યું. “સ્વામિન્ ! વિદ્યાથી અભિમત્રિત કુંભ જ આપ મને આપે. આ પ્રમાણે દરિદ્રીની વાત સાંભળીને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨