________________
१६६
उत्तराध्ययनसूत्रे मति-गच्छति, भिक्षुत्वमानं न नरकादिदुर्गतिनिवारकं किंतु निरतिचारं निनिदानमाराधितं सर्वचारित्रं दुर्गतिनिवारकं देवलोकमापकं च भवतीति भावः ।।
अत्र दृष्टान्तः प्रदश्यते
राजगृहनगरे कश्चिद् दुर्मतिनामको द्रमकः ( दरिद्रः ) आसीत् । स भिक्षार्थ तस्मिन् पुरे नित्यं भ्राम्यति । अन्यदा स वैभारगिरिसमीपस्थमुद्यानं गतः, तत्र जनं भुजानं दृष्टवान् । तत्र रसलोलुपोऽसौ भिक्षार्थ मुहुर्मुहुरुच्चैःस्वरेण दीनपालक एवं प्रतिमाधारी ऐसा श्रावक है तो वह (दिवं कम्मई-दिवं कामति ) मर कर देवलोक में जन्म लेता है । निरतिचार एवं निदान रहित आराधित सर्वचारित्र, अथवा देशचारित्र ही जीव की दुर्गति का निवारक एवं देवगति का प्रापक होता है । तात्पर्य यह है कि-चाहे साधु हो चाहे गृहस्थ हो यदि वह अपने व्रतों का यथार्थरूप से पालन नहीं करता है-उनमें दोष लगाता है तो वह मलिन चरित्र उसकी दुर्गति से रक्षा नहीं कर सकता है । दुर्गति से रक्षा एवं देवलोक की प्राप्ति यथार्थ निरतिचार चारित्र के आराधन से ही होती है।
दृष्टान्त-राजगृहनगर में एक दुर्गति नाम का दरिद्र रहता था। वह भिक्षा के लिये प्रतिदिन नगर में घूमता था। एक दिन की बात है कि वह वैभारगिरि के समीप रहे हुए एक उद्यान में पहुँच गया। उसने वहां कई मनुष्यों को भोजन करते हुए देखा । भोजन करते हुए उनको देखकर इस दरिद्री की जीभ में रस की लोलुपता आगई । कम्मई-दिवं कामति भरीने व
ले छे. नितिया२ मने निहान રહિત આરાધન કરાયેલું સર્વ ચારિત્ર અથવા દેશ ચારિત્ર જ જીવની દુર્ગતિને ટાળનાર અને દેવગતિની પ્રાપ્તિ કરાવનાર હોય છે. એનું તાત્પર્ય એ છે કે-ચાહે તે સાધુ હોય કે, ગૃહસ્થ હોય પણ જે તે પિતાના વ્રતનું યથાર્થ રૂપથી પાલન કરતા નથી અને તેમાં દેષ લગાડે છે તે તે મલિન ચારિત્ર તેને તેની તે દુર્ગતિથી બચાવી શકતાં નથી. યથાર્થ નિરતિચાર ચારિત્રના આરાધનથી જ દેવલોકની પ્રાપ્તિ થાય છે અને દુર્ગતિથી બચી શકાય છે.
દૃષ્ટાંત–રાજગૃહપુરમાં એક દુર્ગતિ નામને દરિદ્રી રહેતું હતું. તે ભિક્ષા માટે દરરોજ આખે દિવસ નગરમાં ભટકતે હતે. એક દિવસ તે ભટકતે ભટકતે ભારગિરિની નજીકમાં આવેલા એક ઉદ્યાનમાં પહોંચી ગયે. ત્યાં તેણે કેટલાએ માણસને ભજન કરતા જોયા. ભજન કરતા એ માણસોને જોઈને આ દરિદ્રીની જીભમાં રસની લોલુપતા આવી ગઈ. તેણે ત્યાં ભિક્ષાપ્રતિની
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨