________________
प्रियदर्शिनी टीका अ. ४ गा० १० गुर्वाज्ञायांप्रमादकरणे ब्राह्मणीदृष्टान्तः
१११
केचिच्चौरास्तां नित्यमण्डितां दृष्ट्वाऽन्यदा तस्य विप्रस्य गृहे प्रविष्टाः, तद्भार्या - भूषणानि ग्रहीतुमुद्यताः । सा नित्यं स्निग्धभोजनात् स्थूलशरीराऽनभ्यासाज्झटिति भूषणोत्तारणासमर्था चासीत् । करभूषणानि स्थूलकराभ्यां झटितिन निःसरन्तीति मत्वा चौरास्तस्याः करौ छित्त्वा कटकादिकं नीत्वा शीघ्र निर्गताः ।
इस प्रकार उसने कह कर आभूषणों को नहीं उतारा। किसी समय चोरों ने उस आभूषणों को देखकर उसके घर पर चोरी करने का इरादा किया। समय पाकर वे एक दिन इसके घर में आये । अब पण्डि - तानी जी को अपने आभूषणों की रक्षा करने की बडी चिन्ता हुई । और चोर इन्हीं आभूषणों को चुराने के लिये ही तो पण्डितजी के घर में आये थे, अतः पंडितजी ने चाहा कि ये आभूषण शीघ्र ही उतार कर सुरक्षित रख दिये जावें, परन्तु पण्डितानीजी रोज मलाई आदि स्निग्ध पदार्थों का सेवन करती थी इसलिये उनका शरीर आवश्यकता से अधिक स्थूल हो चुका था, तथा आभूषणों को जल्दी से जल्दी उतारने का उसको अभ्यास भी नहीं था, इसलिये वह उस समय उन अपने पहिरे हुए आभूषणों को उतार ने में समर्थ न हो सकी। इधर चोरों ने देखा कि पण्डितानीजी काफी स्थूल शरीर की है, इनके हाथों से ये आभूषण जल्दी निकाले नहीं जा सकते, ऐसा सोचकर चोरों ने पण्डितानी के दोनों ही हाथ काट डाले और आभूषणों को लेकर शीघ्र वहां से निकल भागे । इससे यही साराँश निकलता है कि जिस प्रकार पण्डिઆપ ચિંતા ન કરો. આમ કહીને તેણે આભૂષણ ન ઉતાર્યા. કાઇ સમયે ચારાએ આ પાંપડતાણીના આભૂષણેાને જોઇને તે બ્રાહ્મણને ઘેર ચારી કરવાના નિશ્ચય કર્યોં. સમય મેળવીને એક દિવસ તેના ઘર ઉપર આવ્યા. આ સમયે આભૂ ષોનું રક્ષણ કરવાની ચિન્તા પડતાણીને થઈ પડી. ચાર આ આભૂષશેાને ચારવા માટે તે આવ્યા હતા. પંડિતાણીએ વિચાયું કે આ આભૂષણાને જલદીથી ઉતારીને સુરક્ષિત સ્થળે મુકી દઉં. પરન્તુ પડિતાણી રાજ મલાઈ આદિ સ્નિગ્ધ પદાર્થોનું સેવન કરતી હતી. એથી તેનું શરીર ખૂબ જાડુ થઈ ગયુ હતું, તેમજ આભૂષણેાને જલ્દીથી ઉતારવાને તેને મહાવરા પણ ન હતા. આ કારણે તે પાતે પહેરેલાં આભૂષણૢાને સમયસર ઉતારી ન શકી, આ તરફ ચારીએ જોયું' કે, પ'ડિતાણીજી ભારે સ્થૂળ શરીરવાળાં છે. તેના હાથેામાંથી આ આભૂષણુ જલ્દીથી નીકળી શકે તેમ નથી. આથી ચારએ પંડિતાણીના અને હાથ કાપી નાખ્યા. અને આભૂષાને લઈને તેઓ ત્યાંથી નીકળી ગયા. આથી એવેા સારાંશ નીકળે છે કે, પડિતાણીએ પેાતાના પતિના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨