________________
प्रियदर्शिनी टीका. अ०४ गा.६ प्रमादर्जनेऽगडदत्तदृष्टान्तः
८७ मुखः प्रज्वालयति, तावत् तयाऽगडदत्तकुमारस्य वधार्थ कोशात् खड्गो निष्कासितः। तस्या एतच्चरित्रं दृष्ट्वा चौरस्य लघुभ्राता तस्या हस्तात् खॉ भूमौ पातयति । तदनु पश्चापि भ्रातरोऽगडदत्तेनाऽलक्षिता एव शनैः शनैनिर्गताः कस्मिंश्चिद् वने गतवन्तः। तैस्तत्र महाक्षो दृष्टः । तत्र सातिशयज्ञानसंपत्रः साधुरेक उपविष्ट आसीत् । मदनमञ्ज. स्तिथारूपां दुचेष्टां दृष्ट्वा संजातवैराग्यस्तैः पञ्चभिरपि मुनिसमीपे दीक्षा गृहीता। अपने ही हाथ में रखी हुई अग्नि का प्रकाश यहां होता हुजा मालूम पडा होगा ऐसा मैं समझती हैं। अगडदत्त ने अपनी प्रिया की बात मानकर और उसको अपनी तलवार देकर उस लाई हुई अग्नि को जलाने का ज्यों प्रयत्न किया और उसको नीचे रग्व कर ज्यों हो फूंकने के लिये नीची गर्दन कर झुका कि इतने में ही उसने अगडदत्त को मारने के लिये म्यान से खड्ग को बाहर निकाल लिया। उसका इस प्रकार का चरित्र देखकर दुर्योधन के लघुभ्राता ने शीघ्रतापूर्वक उसके हाथ से खड्ग खेंच लिया और उसको एक तरफ डाल दिया। मदनमंजरी का इस प्रकार का चरित्र देखकर वे पांचों ही भाई अगड़दत्त से अलक्षित होकर वहां से धीरे २ चल दिये । ये चलते २ किसी एक वन में पहुँच गये। वहां उन्हें एक महान वृक्ष दिखलाई पड़ा। उसके पास पहुँच कर उन्हों ने उसके नीचे बैठे हुए एक अतिशयज्ञानसंपन्न महात्मा को देखा । मदनमंजरी की दुश्चेष्टा से प्राप्तवैराग्य उन सबने मिलकर वहीं उनके पास दीक्षा धारण करली । गुरु से आज्ञा लेकर ये પ્રકાશ તો આપે લાવેલા અગ્નિના પ્રકાશનું પ્રતિબિમ્બ આપના જોવામાં આવ્યું હશે તેમ મારું માનવું છે. અગડદત્ત પોતાની પત્નિની વાત માની લીધી, અને પિતાની તલવાર તેને સેંપી પિતે લાવેલા અગ્નિને સળગાવવા પ્રયત્ન કરવા માંડે. અગ્નિને નીચે મુકી ગરદન નીચી કરીને કુંક મારવા લાગે. એજ વખતે મદનમંજરીએ તેને મારવા માટે મ્યાનમાંથી તલવાર બહાર કાઢી, એનું એ પ્રકારનું ચારિત્ર જોઈને દુધનને નાનો ભાઈ કે જે ત્યાં છુપાઈ રહ્યો હતો તેણે તેના હાથમાંથી તલવાર આંચકી લીધી અને તેને દૂર ફેંકી દીધી. મદનમંજરીનું આ પ્રકારનું ચારિત્ર જોઈ અગડદત્તને મારવા આવેલાં તે પાંચે ભાઈઓ ધીરે ધીરે ત્યાંથી ચાલ્યા ગયા. તેઓ જતાં જતાં કઈ એક વનમાં પહોંચ્યા ત્યાં તેમની નજરે એક મોટું વૃક્ષ પડયું. તે પાંચે ભાઈઓ એ વૃક્ષ પાસે ગયા. તે એ વૃક્ષ નીચે બેઠેલા એક જ્ઞાનસંપન્ન મહાત્માને જોયા. મદનમંજરીને આ પ્રકારના દુષ્ટચારિત્રથી તે સર્વને વૈરાગ્ય ઉત્પન્ન થતાં એ સઘળાએ તે મહાત્મા પાસે દીક્ષા લીધી. ગુરુની આજ્ઞા લઈને તપ, સંયમની
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨