________________
२३२
श्री दशकालिकसूत्रे गृहाण, असाधून असाधुगुणान् असाधुत्वसारकान अविनयादीन् , मुश्च-परित्यज । यद्वा-"गुणैः साधुः, अगुणैः साधुः गृहाण साधो ! गुणान् मुश्च साधो!" इति च्छाया। तत्र-गुणैः विनयादिभिः साधुर्भवति, अगुणैः शब्दादिकामगुणवर्जनैश्च साधुर्भवति, अतः हे साधो ! गुणान्-विनयादीन् गृहाण, तथा हे साधो ! मुश्च च शब्दादिकामगुणानिति भावः । इत्येवं तीर्थकरादीनामुपदेशेन आत्मना-स्वयम् आत्मानं विनयादिगुणयुक्तं विज्ञाय-विधाय, यः साधुः-रागद्वेषयोः सम; रागद्वेषसाधनसमवधने रागद्वेषराहित्येन निर्विकारस्तिष्ठेत् स पूज्यो भवति । गुर्वादिविनयेनैव रागद्वेषविजयो जायते, तद्विजयेन च पूजनीयतेति भावः ॥ ११ ॥
और अविनय आदि दुर्गुणो से असाधु (साधुपनसे रहित) हो जाता है, इसलिए हे शिष्य ! विनय आदि गुणो को ग्रहण करो और असाधु बनाने वाले अविनय आदि दुर्गुणो को दूर करो । अथवा विनयादि गुणो के ग्रहण से और शब्दादि कामगुणो के वर्जन से साधु कहलाता है, इसलिये हे माधु ! विनयादि गुणों को ग्रहण करो और शब्दादि कामगुणो का त्याग करो । तीर्थकर और गणधर भगवान् का ऐसा उपदेश सुनकर जो साधु, अपने को विनय आदि गुणो से संपन्न बना लेता है और रागद्वेष के कारण उपस्थित रहने पर भी समताभाव रखता है वही संसार में पूजनीय होता है । आशय यह है कि गुरु आदि का विनय करने से ही रागद्वेष पर विजय प्राप्त होता है ॥११॥ આદિ દુર્ગુણોથી અસાધુ ( સાધુપણાથી રહિત) થઈ જાય છે એ માટે હે શિષ્ય ! વિનય આદિ ગુણોને ગ્રહણ કરે, અને અસાધુ બનાવવા વાળા અવિનય આદિ દુર્ગુણોને ત્યાગ કરે. અથવા વિનિયાદી ગુણેના ગ્રહણથી અને શબ્દાદિ કામ ગુણોના વર્જનથી સાધુ કહેવાય છે માટે હે મુનિ ! તમે વિનયાદિ ગ્રહણ કરો અને કામાદિ ગુણોને મૂકે. તીર્થકર અને ગણધર ભગવાનને એ ઉપદેશ સાંભળીને જે સાધુ પિતાને વિનય આદિ ગુણેથી સંપન્ન બનાવી લે છે અને રાગ-દ્વેષ થવાનું કે કારણ ઉભું થાય તે પણ સમતા ભાવ રાખે છે. તે સંસારમાં પૂજનીય થાય છે. આશય એ છે કે -ગુરુ અદિને વિનય કરવાથી ગ–ષ પર વિન્ય પ્રાપ્ત કરી शय छ (११)
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨