________________
अध्ययन १ गा०१ तपसः मेदनिरूपणम्
किश्च तपः पक्षीकृत्य मोक्षसाधनत्वाभावसाध्ये यदुक्तं दुःखरूपत्वसाधनं तदयुक्तं, तस्य दुःखजयरूपत्वेन स्वरूपासिद्धेः।
तत्र (तपसि) जायमानाः क्षुत्पिपासादयः आत्मनः प्रवर्द्धमानविशुद्धपरिणामेन विजिता सन्त पीडालक्षणं कार्य न जनयन्ति । एतेन क्षुत्पिपासादीनां कर्मोदयस्वरूपत्वेऽपि स्वकार्यकारणाऽक्षमतया चित्तविक्षेपाजनकत्वं सिद्धम् । अतएव भगवताऽपि क्षुत्पिपासादिपरोषहस्य तपसश्च पृथक्त्वेन प्रतिपादनं विहितम् । है" यह हेतु सिद्ध होता तो शंकाकारका साध्य सिद्ध हो सकता, परन्तु वह सिद्ध नहीं है । क्योंकि पहले बतला चुके हैं कि तप दुःख नहीं है । अत एव यह हेतु स्वरूपसेही असिद्ध है। तप दुःखरूप नहीं बल्कि दुःखको विजय करना तप कहलाता है।
अनशन आदि तपसे होनेवाले क्षुधा आदि परीषह आत्माके बढ़ते हुए विशुद्ध परिणामसे जीत लिये जाते हैं । क्षुधा दुःख अवश्य है परन्तु उसे तप नहीं कहते, बल्कि क्षुधा पर विजय पानेको तप कहते हैं । क्षुधाको जीतना दुःख नहीं परन्तु सुख है अत एव तप सुखरूप है । क्योंकि तपश्चर्या करनेवालेको भूखकी परवाह ही नहीं रहती । इसलिए शंकाकारका यह कहना ठीक नहीं है कि तपसे पीड़ा उत्पन्न होती है । इस कथनसे यह बात अच्छीतरह सिद्ध हो गई कि क्षुधा आदि परीषह वेदनीय कर्मके उदयसे होते हैं, परन्तु वे पीड़ा नहीं उत्पन्न कर सकते । और जब उनसे पीड़ा नहीं उत्पन्न हो सकती तो चित्तमें विक्षेप भी नहीं हो सकता । चित्तमें विक्षेप न होनेसे कर्मका बन्ध भी नहीं हो सकता । उल्टा क्षुधा आदिको जीतनेसे कर्मोकी निर्जरा होती है और आते हुए कर्मोका निरोध होनेसे संवर भी होता है । इसलिए भगवान महावीर स्वामीने क्षुधा आदि परीषह और तपको अलग अलग कहा है। હત છે. તેનો પ્રયોગ સદા એ કરવો જોઈએ કે જે પ્રતિવાદીને મને પણ સિદ્ધ હોય. જે
તે દખ છે એ હેતુ સિદ્ધ હોત તે શંકાકારનું સાધ્ય સિદ્ધ કરી શકાત, પરંતુ એ સિત નથી; કારણ કે પહેલાં બતાવી ચૂક્યા છીએ કે તપ એ દુઃખ નથી. એટલે એ હેતુ સ્વરૂપથી જ અસિદ્ધ છે. તપ દુઃખરૂપ નથી, બલકે દુઃખ ઉપર વિજય મેળવવો એ તપ કહેવાય છે.
અનશન આદિ તપથી થનારા સુધા આદિ પરીષહ આત્માના વધતા જતા વિશદ્ધ પરિણામથી જીતાઈ જાય છે. ક્ષુધા એ દુઃખ અવશ્ય છે. પરંતુ તેને તપ કહી શકાય નહિ, અટકે ક્ષધા પર વિજય પ્રાપ્ત કરે એ તપ કહેવાય છે. ક્ષુધાને જીતવી એ દુ:ખ નથી. પરન્તુ સુખ છે એટલે તપ સુખરૂપ છે, કેમકે તપશ્ચર્યા કરનારાઓને ભૂખની પરવા જ નથી હતી. તેથી શંકાકારનું એ કહેવું બરાબર નથી કે-“તપથી પીડા ઉત્પન્ન થાય છે. આ કથનથી એ વાત સારી રીતે સિદ્ધ થઈ ગઈ કે ક્ષુધા આદિ પરીષહ વેદનીય કર્મના ઉદયથી થાય છે પરંતુ તે પીડા ઉત્પન્ન કરી શકતી નથી. અને જે તેથી પીડા ઉત્પન્ન નથી થતી. તે ચિત્તમાં વિક્ષેપ પણ થઈ નથી શક્તો. ઉલટું ક્ષુધા આદિને જીતવાથી કમરની નિજ રા થાય છે અને આવતાં કર્મોને નિરોધ થવાથી સંવર પણ થાય છે. તેથી ભગવાન મહાવીર
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧