________________
अध्ययन १ गा. १ मुखपस्त्रिकाविधारः
किच तेषामयोगपधेऽपि पायुपिधायकवस्त्रखण्डे मुखवस्त्रिकात्वकल्पनं परमभ्रान्तिमूलम्, मुखपावोरैक्याभावात् । अनावृतस्यैव मुखादेवरावरणे तात्पर्यसत्त्वे परिपिधायेत्यत्र परीत्युपसर्गप्रयोगस्याऽऽनर्थक्यापत्तिश्च, अपिपूर्वकादपि ल्यप्प्रत्ययसिद्धः।
किश्च-'आवृतस्य पुनरावरण व्यर्थमेवेति हेतोरनावतस्यैवाऽऽवरणार्थमयमुपदेशः' इति वदतस्तव हस्तवत्रिकाधारकस्य मते पोषकस्य परिधानवसनानावरणीयतापत्तिः, अन्यथा परिधानवस्त्रावृतपोषकावरणोपदेशस्य वैयथ्यापत्तिरित्युभयथाऽपि न दोषनिस्तारः। तस्मात्-"आसयं वा पोसयं वा पाणिणा परिपेहित्ता" इति भगवद्वाक्यस्य 'मुखवत्रिका करेणैव धारणीया नतु दोरकेणे'-त्यर्थकल्पनं साहसमात्रम् । की मुंहपत्तोसे मुँह और दूसरे हाथके पायुवस्त्रसे मलद्वार ढक लेवेंगे, सो ठीक नहीं है । 'सकृदुच्चरितन्याय' से ऐसी कल्पना करना शक्य नहीं हैं।
अधोवायु और छींक आदि एक साथ न भी हों तो भी अधोवायुको यतना करनेवाले वस्त्रको मुखवस्त्रिका कहना भारी भूल है, क्योंकि मुख और मलद्वार एक चीज नहीं हैं-दोनों अलग अलग हैं। यदि खुले मुख बोलनेका तात्पर्य हो तो 'परिपेहित्ता' पदमें 'परि' उपसर्ग व्यर्थ हो जायगा , क्योंकि 'अपि' उपसर्गपूर्वक धातुसे भी ल्यप् प्रत्यय होता है।
ढंके हुएको फिर ढाँकना वृथा ही है, वगैर वैंके हुए को ढंकनेके लिए यह उपदेश दिया है।'-यदि हाथमें मुँहपत्ति रखने वाले ऐसा कहेंगे तो यह सिद्ध हो जायगा कि उनका मलद्वार सदा अनावृत (उघड़ा हुआ) रहता हैं। नहीं तो आवृतको फिर आवरण करनेका उपदेश व्यर्थ हो जायगा । अतएव" आसयं वा पोसयं वा पाणिणा परिपेहित्ता" इस भगवद्वाक्य का यह अर्थ निकालना कि- मुखवस्त्रिका हाथ ही में रखनी चाहिए डोरेसे मुख पर नहीं बाधना चाहिए ऐसी कल्पना करना साहसमात्र है।
હાથની મુહપત્તિથી મુખ અને બીજા હાથના પાયુવસ્ત્રથી મળદ્વાર ઢાંકી લેવાશે, તે તે परामर नथी, ४२६ सकृदुश्चरितन्यायथी मेवी ४६पना ४२वी शय नथी.
અધેવાયુ અને છીંક આદિ એકી–સાથે ન હોય તે પણ અધેવાયુની યતના કરનારા વસ્ત્રને મુખત્રિકા કહેવી એ મોટી ભૂલ છે, કારણ કે મુખ અને મળદ્વાર એક ચીજ નથી. બેઉ અલગ અલગ છે. જે ખુલે મુખે બોલવાનું તાત્પર્ય હોય તે િિહરા શબ્દમાં પર ઉપગ વ્યર્થ થઈ જશે કારણ કે અતિ ઉપસર્ગો પૂર્વક ધાતુથી પણ હચ પ્રત્યય થાય છે.
ઢાંકેલાને ફરીથી ઢાંકવું એ વૃથા છે, તેથી ઢાંકયા વગરનાને ઢાંકવાને માટે આ ઉપદેશ આપે છે. જે હાથમાં મુહપત્તી રાખનાર એમ કહેશે તે એમ સિદ્ધ થશે કે એનું મળદ્વાર સદા અનાવૃત ( ઉઘાડું) રહે છે. નહિ તે આવૃતને ફરી આવરણ કરવાનો ઉપદેશ व्यर्थ मनी शे. तेथी ४ आसयं वा पोसयं वा पाणिणा परिपेहित्ता' को ल. વાક્યનો એ અર્થ કાઢ કે “મુખવસ્ત્રિકા હાથમાં જ રાખવી જોઈએ, દોરાથી મુખ પર બાંધવી ન જોઈએ એવી કલ્પના કરવી એ સાહસમાત્ર છે.
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧