________________
२४०
श्रीदशवकालिकसूत्रे हरिभद्रसरिरप्याह
"गेहाद् गेहान्तरं कश्चिच्छोंभनादधिकं नरः।। __ याति यद्वत् सुधर्मेण, तद्वदेव भवाद्भवम् ॥१॥” इति । एतच्च मोक्षार्थिनामप्यादरणीयमेव, पुण्यानुबन्धिपुण्यस्याऽपतनशीलमोक्षसम्पज्जनकत्वात्, तथा चोक्तम्
"शुभानुबन्ध्यतः पुण्यं, कर्त्तव्यं सर्वथा नरैः। __ यत्प्रभावादपातिन्यो, जायन्ते सर्वसम्पदः ॥१॥” इति । किञ्च--- मनुष्यजन्मनोऽपि मोक्षप्राप्तिकारत्वेन शास्त्रे प्रतिपादनात्पुण्यं मोक्षार्थिनामुपादेयमेवेत्यवसीयते, पुण्यमन्तरेण मनुष्यजन्मनो दुर्लभत्वात्, तथा चोक्तमुत्तराध्यनसूत्रे तृतीयाध्ययने--
हरिभद्रसूरिने भी कहा है
"जसे कोई मनुष्य एक अच्छे गृहसे दूसरे बहुत ही अच्छे गृहमें जाता हैं वैसेही पुण्यके प्रभावसे जीव अत्यन्त शुभ गतिको प्राप्त होता है ॥१॥"
यह पुण्य मोक्षार्थी पुरषों के लिए भी उपादेय है, क्योंकि इससे अविनश्वर-शाश्वत -मोक्षरूपी सम्पत्तिको उत्पत्ति होती है । कहा भी है -
"मनुष्यों को पुण्यानुबन्धि पुण्य अवश्य करना चाहिए, जिसके प्रभावसे कभी नष्ट न होनेवाली सब प्रकार की सम्पदाएँ प्राप्त होती हैं ॥१॥"
दूसरी बात यह है कि-शास्त्रों में मनुष्यभवकी प्राप्ति पुण्यके उदयसे कही गई है, मनुष्यभय मोक्ष-प्राप्तिका कारण माना गया है, इससे भी यही सिद्ध होता है कि पुण्य मुमुक्षुओंके लिए उपादेय है, क्योंकि पुण्यके विना मनुष्य-पर्याय मिलना दुर्लभ है। उत्तराध्ययन सूत्रके तीसरे अध्ययनमें कहा हैહરિભદ્રસૂરિએ પણ કહ્યું છે કે
જેમ કેાઈ મનુષ્ય એક સારા ગૃહમાંથી બીજા બહુ જ સારા ગૃહમાં જાય છે, તેમ પુણ્યના પ્રભાવથી જીવ અત્યંત શુભ ગતિને પામે છે.”
એ પુણ્ય મેક્ષાથી પુરૂષને માટે પણ ઉપાદેય છે, કારણ કે તેથી અવિનાશ્વર-શાશ્વત મોક્ષરૂપી સંપત્તિની ઉત્પત્તિ થાય છે. કહ્યું છે કે
મનુષ્યએ પુણ્ય અવશ્ય કરવું જોઈએ. જેના પ્રભાવથી કદાપિ નષ્ટ ન થાય તેવી સર્વ પ્રકારની સંપદાઓ પ્રાપ્ત થાય છે.”
બીજી વાત એ છે કે-શાસ્ત્રમાં મનુષ્યભવની પ્રાપ્તિ પુરયના ઉદયથી કહી છે અને મનષ્યભવ મેક્ષપ્રાપ્તિનું કારણ માન્યું છે, તેથી પણ એમ સિદ્ધ થાય છે કે પુણ્ય મુમુક્ષુઓને માટે ઉપાદેય છે, કારણ કે પુણ્ય વિના મનુષ્ય પર્યાય મળ દુર્લભ છે. ઉત્તરાધ્યયનમાં કહ્યું
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧