________________
श्रीदशकालिकसूत्रे कलय कलय वृत्तं पश्य पश्य स्वरूपं,
___कुरु कुरु पुरुषार्थ निर्वृतानन्दहेतोः ॥२॥ इति," अपरश्च-"अमेध्यपूर्णे कृमिजालसङकुले, स्वभावदुर्गन्धविनिन्दितान्तरे ।
__ कलेवरे मूत्रपुरीषभाविते, रमन्ति मूढा विरमन्ति धीराः ॥३॥" इति । यद्यपि संसारभीरुभिः परिहेयोऽन्यसङ्गो दुस्त्यजः, तथापि ब्रह्मचर्यमहिमानमनुस्मरतां मुनीनां केवलं स्त्रीसङ्गपरिहारेण द्रव्यादिसङ्गः स्वयमेव निवर्तते । यथा स्वयम्भूरमणमहासागरमुत्तीर्णस्य पुरतः क्षुद्राकृतिर्गङ्गासमानाऽपि नदी मुखसमुत्तरणीया भवति । उक्तश्च भगवता उत्तराध्ययनसूत्रस्य द्वाविशेऽध्ययने
“एए य संगे समइक्कमित्ता, सुहुत्तरा चेव हवंति सेसा ।
जहा महासागरमुत्तरित्ता, नई भवे अवि गंगासमाणा । १॥” इति, कैसे पवित्र बनाओगे १ और कैसे इसकी सुगन्धि फैलाओगे', ॥१॥
"हे आत्मन् ! तू स्त्री आदिकी ममतासे विरक्त हो विरक्त हो, मोहका त्यागकर त्यागकर, आत्माके स्वरूपको पहचान पहचान, और मोक्षसुखके लिए पुरुषार्थ कर पुरुषार्थ कर" ॥२॥
"अशुचि पदार्थों से भरा हुआ, जूं आदि कीड़ोसे व्याप्त, स्वाभाविक दुर्गन्धके कारण भीतर भी घृणित और मल-मूत्रसे वेष्टित (स्त्रियोंके) शरीरमें रमण वे करते हैं जो मूढ हैं, और बुद्धिमान् पुरुष महान् निकृष्ट समझ कर उससे अलग रहते हैं ॥३॥"
यद्यपि विषयोंके संग संसारभीरु पुरुषोंके लिए त्याज्य हैं और उनका त्याग होना कठीन है, तथापि ब्रह्मचर्यकी महिमाका स्मरण करनेवाले मुनियोंको एक मात्र स्त्रीसंगके त्याग देनेसे अन्य विषयोंके संग दुस्त्यज होनेपर भी स्वयमेव निवृत्त हो जाते हैं। अर्थात् ब्रह्मગુલાબ આદિની સુગંધથી સુગંધિત કરે, પરંતુ આ શરીર તે મળ-મૂત્રનું ભાજન છે. હે ભવ્ય ! તેને કેવી રીતે પવિત્ર બનાવશે ! અને કેવી રીતે તેના પરાગ (ફેરમ) ને इसापा " (१)
“હે આત્મન ! તું સ્ત્રીઆદિની મમતાથી વિરક્ત થા વિરક્ત થા, મેહનો ત્યાગ કર ત્યાગ કર, આત્માના સ્વરૂપને જાણ, ચારિત્રને અભ્યાસ કર અભ્યાસ કર પિતાને પિછાણ, અને મેક્ષ સુખને માટે પુરૂષાર્થ કર પુરૂષાર્થ કર ” (૨)
અશુદ્ધ પદાર્થોથી ભરેલાં, જુ-આદિ કીડાઓથી વ્યાસ, સ્વાભાવિક દુર્ગધિને કારણે અંદર પણ ધૃણિત અને મળ-મૂત્રથી વેષ્ટિત (સ્ત્રીઓના) શરીરમાં તેઓ રમણ કરે છે કે જેઓ મૂઢ છે, અને બુદ્ધિમાન પુરૂષ તે તેને અત્યંત નિકૃષ્ટ સમજીને તેનાથી અલગ रहे छ." (3) - જે કે વિષનો સંગ સંસારમીર પુરૂષોને માટે ત્યાજ્ય છે અને તેને ત્યાગ થે કઠિન છે, તે પણ બ્રહ્મચર્યના મહિમાનું સ્મરણ કરનારા મુનિઓને એક માત્ર સ્ત્રીસંગને
१ यहां प्रत्येक कर्त्तव्यको दुहरानेसे अत्यन्त तीव्र प्रेरणा प्रगट होती है । ૧. અહીં પ્રત્યેક કર્તવ્યને બેવડાવવાથી અત્યંત તીવ્ર પ્રેરણા પ્રકટ થાય છે.
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧