SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ३८ राजनीयसूत्रे = प्रातःकालिकलघु भोजनः तथा नातिविकृष्टैः = नातिदूरें: अन्तरावासैः मध्याह्नकालिक विश्रामस्थानः वसन् वसन् केकयार्द्धस्य जनपदस्य मध्यमध्येन यत्रैव कुणाला जनपदो यत्रैव श्रावस्ती नगरी तत्रैव उपागच्छति, श्रावस्त्यां नगर्यां मध्यमध्येन अनुप्रविशति, अनुप्रविश्य यत्रव जितशत्रो राज्ञो गृह यत्रैव बाह्या उपस्थानशाला तत्रैव उपागच्छति, तुरगान् = अश्वान् विनिट ह्णाति = निरुणद्धि, रथं स्थापयति रथात् प्रत्यवरोहति = अवतरति तत् महार्थ यावत् प्राभृतं गृहीत्वा यत्रैव आभ्यन्तरिको उपस्थानशाला, यत्रैव जितश राजा तत्रैव उपागच्छति जितशत्रु नं करतलपरिगृहीतं यावत् कृत्वा जयेन विजयेन वर्द्धयति, तद् महार्थ यावत् प्राभृतम् उपनयति=तस्मै प्रयच्छति ।। सू० १०५ ॥ रात्रियों में ठहरने से प्रातराशों से - प्रातःकालिक लघुभोजनरूप कलेवा से तथा बहुत अधिक दूर के नहीं ऐसे मध्याह्नकालिक विश्रामों से युक्त हुआ वह जगह २ ठहरता - केकयार्द्ध जनपद के पास आगया, उसके मध्य मध्य से होकर वह निकला और जहां कुणाला जनपद-देश था, और उसमें भी जहां श्रावरती नगरी थी वहां आकर वह उसके ठीक बीचों बीच से होकर उसमें प्रविष्ट हुआ. प्रविष्ट होकर फिर वह वहां गया जहां जितशत्रू राजा का राजमहल था, और उसमें भी जहां बाह्य उपस्थानशाला थी. वहां पहुँचते ही उसने घोड़ों को खड़ा कर दिया और रथ को चलने से रोक दिया. बाद में वह उस रथ से नीचे उतरा और प्राभृत को साथ लेकर वह आग्यन्तरिकी उपस्थानशाला में जहां जितशत्रू राजा थे. वहां पर पहुँचा, वहां पहुंचते ही उसने जितशत्र राजा को दोनों हाथ जोडकर बडे विनय प्रणाम किया और जय विजय કાલિક અ૫ભાજનો, (નાસ્તાએ) તથા વધારે દૂર નહિ પણ નજીક નજીક જ મધ્યાજ્ઞકાલિક વિશ્રામા કરતા કરતા સ્થાન સ્થાન પર પડાવ નાખતા તે કેકયાદ્ધ જનપદની નજીક પહેાંચ્યા. અને ત્યારપછી તે જનપદની મધ્યમાં થઇને જયાં કુણાલા દેશ હતા અને જયાં શ્રાવસ્તીનગરી હતી ત્યાં જઈને તે ઠીક નગરીના મધ્યમાથી જ્યાં જિતશત્રુ રાજાનો રાજમહેલ હતા અને તેમાં પણ જયાં માહ્ય ઉપસ્થાનશાળા હતી ત્યાં પહોંચ્યા અને પહેાંચતાં જ તેણે ઘેાડાઓને ઉભા રાખ્યા અને રથને આગળ જવાથી રાકયા. ત્યારપછી તે રથમાંથી નીચે ઉતર્યાં અને ભેટને લઈને આભ્ય તરિકી ઉપસ્થાન શાળામાં જયાં જિતશત્રુ રાજા હતા ત્યાં ગયા. ત્યાં પહોંચીને તેણે જિતશત્રુ રાજાને બન્ને હાથ જોડીને પ્રણામ કર્યા. અને જયવિજય શબ્દોનું ઉચ્ચારણ કરીને શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૨
SR No.006342
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages489
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy