SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ सुबोधिनी टीका सू. १६४ सूर्याभदेवस्य पूर्वभवजीवप्रदेशिराजवर्णनम् ३८१ भगव :- केशिकुमारश्रमणस्यैव अन्तिके तदाज्ञावर्तित्वेन तस्मिन् भगव त विद्यमाने सति समीपे इव समीपे सम्प्रति सर्व प्राणातिपातं प्रत्याख्यामि यावत्-यावच्छब्देन सवं मृषावादं प्रत्याख्यामि, सर्वमदत्तादानं प्रत्याख्यामि, इति सग्राह्यम्, सर्व परिग्रहं प्रत्याख्यामि तथा क्रोधं यावत् यावच्छब्देन-मान-मायां लोभं राग द्वेषं कलहमभ्याख्यान पैशुस्य परपरिवादं रत्यरती माया-मृषा' इति संग्राह्यम्, मिथ्यादर्शनशल्यं प्रत्याख्यामि, सर्वम् अशनमिति- अशन खाद्यं स्वाद्यं चतुर्विधमाहारं यावज्जीवं-प्राणधारणान्तं प्रत्याख्यामि यद पि च मे शरीरम् इष्टं यावत् पृशातु अत्र यावच्छब्देन का तत्वादि विशेषणविशिष्टं शरीर शीतोष्णादयः परी पहाः सादिकृता उप र्गाः कर्कशकठोरादयः स्पर्शाश्च मा स्पृश तु इत्यन्तं संग्राहै. अब मैं उसी केशीकुमारश्रमण के पास उनकी आज्ञा के वशवर्ती होने के कारण उन्हें अपने समीप रहा हुवा जैसा मानकर समात प्राणातिपात वा प्रत्याख्यान करता हूं. समात मृषावाद का प्रत्याख्यान करता हूं और समात अदत्तादान का प्रत्याख्यान करता हूं और समस्त परिग्रह का प्रत्याख्यान करता हूं. । तथा क्रोधको यावत् मान माया लोभका राग-द्वेष, कलह का प्रत्याख्यान पैशून्य परिवाद अरति माया मृषा का, एवंमिथ्यादर्शनशल्य का प्रत्याख्यान करता हूं। तथा-समस्त अशनका पानका खाद्यका स्वाद्यका, याच ीव-प्राणधा ण पर्यन्त परित्याग करता हूं, तथा-कान्तत्वादि विशेषणों से युक्त जिस शरीर की मैंने शीतोष्ण आदिपरीपहों से सर्पादिकृत उपसर्गो से एवं-कर्कश कठोर आदि स्पर्धा से ये सब इसे स्पर्श न करें इस ख्याल से रक्षा की इसका भी मैं अब अन्तिम श्वासोच्छास तक यावज्जीव तक परित्याग करता हू । तात्पर्य इसका इस प्रकार से है-मैने इस शरीर કુમારશ્રમણની પાસે તેમની આજ્ઞાને વશ હોવાને લીધે તેઓ મારી પાસે જ છે એમ માનીને સમસ્ત પ્રાણપતતનું પ્રત્યાખ્યાન કરૂ છું. સમસ્ત મૃષાવાદનું પ્રત્યાખ્યાન કરૂં છું. સમસ્ત અદત્તાદાનનું પ્રત્યાખ્યાન કરૂં છું અને સમસ્ત પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરૂં છું. તેમજ કંધનું યાવત્ માન માયા લાભ રાગ દ્વેષ કલહનું પ્રત્યા ખ્યાન કરૂં છું, શિન્ય પરિવાર અરતિ માયા મૃષા અને મિથ્યાદશનશલ્યનું પ્રત્યાખ્યાન કરૂં છું. તેમજ સમસ્ત અશનનું પાનનું, ખાદ્યનું, સ્વાદ્યનું, યાવત્ જીવન પ્રાણ ધારણ પર્યન્ત વિસર્જન કરું છું. તેમજ કાન્ત ઈત્યાદિ વિશેષણેથી યુક્ત જે શરીરની મે શીતોષ્ણ વગેરે પરીષહથી સર્પાદિકૃત ઉપસર્ગોથી અને કર્કશ કઠેર વગેરે સ્પર્શીથી-એઓ આ શરીરને સ્પર્શે નહિ એ ઇચ્છાએ રક્ષા કરી આને પણ હું હવે અંતિમ શ્વાસે છવાસ સુધી પરિત્યાગ કરૂં છું. તાત્પર્ય આ પ્રમાણે છે શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
SR No.006342
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages489
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy