________________
३००
राजप्रश्नीयसूत्रे हे प्रदेशिन् त्वं जानासि खलु यत् कति-कियन्तो व्यवहारकाः-व्यवहारा:-प्रवृत्तयः प्रज्ञप्ता:?" इति प्रश्नानन्तर प्रदेशी पाह-हन्त ! जानामि, तत्र ज्ञायमानविषय प्रकाशयति-चत्वारः-चतुःसंख्यका व्यवहाराःप्रज्ञप्ताः, तद्यथा-एक:-कश्चित् पुरुषः ददाति-किञ्चिद् वस्तु कस्मैचित् समर्पयति किन्तु न संज्ञापयति-सम्यगालापेन संतोष नोत्पादयति १ । एकः संज्ञा पयति किंतु नो ददाति २ ।एको ददात्यपि सज्ञापयत्यपि ३। एको नो ददाति नो संज्ञापयति ४। इति चत्वारो भङ्गाः । तत्र केशी प्रदेशिन पृच्छ. ति-हे प्रदेशिन् ! त्वं जानासि खलु एतेषां चतुर्णा पुरुषाणां दान-तद. संज्ञापन १-सज्ञापनाऽदान २-दानसंज्ञापनोभय ३-तदुभयराहित्यरूप ४ वृत्तिसम्पन्नानां मध्ये कः पुरुषो व्यवहारी ? इति जानासि ? इति प्रश्ने प्रदेशी प्राह-हन्त !! जानामि-तदेव दर्शयति "तत्थ ण" इत्यादिना-तत्रभनचतुष्टये खलु यः सः-प्रथमभङ्गोक्तः पुरुषः 'ददाति नो संज्ञापयति' सःदान-तदसंज्ञापनसम्पन्नः खलु पुरुषः व्यवहारी कथयते १ । एवं तत्र खलु यः सः-द्वितीयभङ्गोक्तः, 'नो ददाति नो संज्ञापयति'-सज्ञापनाऽदानसम्प
टीकार्थ-जब केशिकुमारश्रमणने प्रदेशी राजा से ऐसा पूछा कि हे प्रदेशिन् ! तुम जानते हो कि व्यवहार कितने प्रकार का होता है ? इस प्रकार से पूछने का कारण यह हुआ कि प्रदेशी राजाने १४९वें सत्र में अपने द्वारा कृतव्यवहार के विषय में सफाई उपस्थित की है. केशीकुमारश्रमण के प्रश्न को सुनकर उसने कहा हां, भदन्त! जानता हूं व्यव. हार चार प्रकार का होता है. एक व्यवहार में देनेवाला पुरुष किसी के लिये कोई वस्तु देता है. परन्तु अपने सम्यकू आलाप से-बातचीत से वह उसके लिये संतोष उत्पन्न नहीं कराता है, दूसरे व्यवहार में देनेवाला
ટીકાર્થ–જ્યારે કેશી કુમાર પ્રમાણે પ્રદેશી રાજાને આ પ્રમાણે પ્રશ્ન કર્યો કે હે પ્રદેશિન્ ! તમે જાણો છો કે વ્યવહાર કેટલા પ્રકાર હોય છે? આ પ્રમાણે જે પ્રશ્ન કરવામાં આવે છે તેનું કારણ એ છે કે પ્રદેશી રાજાએ ૧૪૯ મા સૂત્રમાં જે જાતનું આચરણ કર્યું છે તેના સંબંધમાં સપષ્ટીકરણ કરવામાં આવ્યું છે. કેશી કુમાર શ્રમણના પ્રશ્નને સાંભળીને તેણે કહ્યું હાં ભદંત ! જાણું છું. વ્યવહાર ચાર પ્રકારના હોય છે. પ્રથમ વ્યવહારમાં દાનકર્તા પુરુષ કેઈના માટે કઈ વસ્તુ આપે છે, પણ પિતાના સમ્યફ આલાપથી–સારી મીઠી વાતચીતથી તે સામેના માણસને સંતેષ આપતે નથી દ્વિતીય વ્યવહારમાં દાનક્ત પુરૂષ પોતાની મીઠી વાણીથી બીજાને
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨