________________
सुबोधिनी टीका सू. १३३ सूर्याभदेवस्य पूर्वभवजीवप्रदेशीराजवर्णनम् २०९ एवमेव अहमिव सुबहु प्रचुरतरं पुण्योपचयं समय यावत्-यावत्पदेन कालमासे काल कृत्वाऽन्यतरेषु अनेकविधेषु देवलोकेषु कस्मिंश्चिद्देवलोके उपपत्स्यसे-उत्पन्नो भविष्यास, तत्-त माद् हेतोः यदि खलु आर्यिका मम
आगत्य एवं वदेत् तदा खलु अहं श्रद्दध्यां-तद्वचने विश्वस्याम्, प्रतीयांविशेषतो विश्वासं कुर्याम् , रोचये यं-रुचिविषयौं कुर्याम् थथा-अन्यो जीवः अयत् शरीरम, ना तजावःस्सशरीरम्, इति । यस्मात् कारणात् सा-पूर्वोक्ता
आर्यिका मम आगत्य एवम् अनन्तरोक्तप्रकारम् वचन नोन अवादीत-नाकथयत् तस्मात्-कारणात् मे-मम प्रतिज्ञा-स्वीकारः सुपतिष्ठिता-सत्याऽस्ति, प्रतिज्ञा विषयमाह यथेत्यादि-यथा तथाहि-तज्जीवःस्सशरीरम्, नो अन्यो जीवः, अन्यच्छरीरम्, इति ॥सू० १३३।।
कर अपने जीवन को सफल करो, यदि तुम इस प्रकार के धार्मिक आचरण से वासितान्तःकरणवाले हो जाते तो तुम मेरे जैसे ही प्रचुरतर पुण्य का उपार्जन करके यावत्-कालमास में कालकर अनेकविध देवलोकों में से किसी एक देवलोक में देवकी पर्याय से उत्पन्न हो जाओगे. इस प्रकार से मेरी आर्यिका-दादी मेरे पास आकर ऐसा कहे तो मैं आपके इस वचन पर विश्वास करूं, प्रतीति-विशेषरूप से विश्वास करूं, उस पर रुचि करूं, कि जीव भिन्न है, शरीर भिन्न है, वह शरीर जीवरूप नहीं है, और जीव शरीररूप नहीं है-परन्तु जिस कारण से वह अभीतक मुझ से आकर के ऐसा नहीं कहती है. इसी कारण से हे भदन्त ! मैं अपनी इस मन्तब्य पर कि 'जीव और शरीर एक हैं जीव भिन्न नहीं है और शरीर भिन्न नहीं है' अटल हूँ, उसे सत्य मान रहा हू. ॥ सू० १३३॥
પણ મારી જેમ જ પ્રચુરતા પુણ્યનું ઉપાર્જન કરીને યાવતુ કાલમાસમાં કોલ કરીને અનેકવિધ દેવકોમાંથી કોઈ પણ એક દેવલોકમાં દેવના પર્યાયથી જન્મ પામશે, આ પ્રમાણે જે મારા આર્થિકા-દાદી મારી પાસે આવીને આમ કહે તે હું તમારી પર વિશ્વાસ કરું, પ્રતીતિ-વિશેષરૂપથી વિશ્વાસ કરું, તેમાં રુચિ ઉત્પન્ન કરું કે જીવ ભિન્ન છે, શરીર ભિન્ન છે, અને શરીર જીવરૂપ નથી અને જીવ શરીરરૂપ નથી, પરંતુ જે કારણને લીધે હજી સુધી તેઓ મારી પાસે આવીને મને કહેતા નથી તે કારણને લીધે હે ભદત! મારા આ વિચાર પર કે જીવ અને શરીર એકજ છે જીવ ભિન્ન નથી, અને શરીર ભિન્ન નથી. દઢ છું, તેને જ સત્ય માનીને વળગી રહું छु । सू. १33 ॥
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨