________________
अनगारधर्मामृतवर्षिणी टोका श्रु०२००८ चन्द्रप्रभादिदेवीनां चरित्रवर्णनम् ८४९ विज्ञेयम्, नवरं = विशेषस्स्वयम् - पूर्वभवे मथुरायां नगयी भण्डी रावतंसकमुद्यानम्, चन्द्रभो गाथापतिः, चन्द्रश्रीर्भार्या, चन्द्रप्रभा दारिका, चन्द्रस्याग्रमहिषी, स्थितिरर्द्ध पल्योपमं पञ्चाशद्भिर्वर्षसहस्त्रैरभ्यधिकम् । शेषं यथा काल्याः । एवं चंद्रप्रभ विमान में रहती थी और चंद्रप्रभ सिंहासन पर बैठती थीश्रमण भगवान् महावीर को वंदना करने एवं उनसे धर्म का उपदेश सुनने के लिये उनके निकट आई। इसके बाद का इसका वृत्तान्त कालीदेवी के वृत्तान्त जैसा ही है। उसमें कोई अन्तर नही है। जहां अन्तर है - उसका खुलाशा इस प्रकार है- पूर्वभव में यह मथुरा नगरी में जन्मी थी। वहां भंडीरावतंसक उद्यान था । उस नगरी में चंद्रप्रभ नाम का गाथापति रहता था । उसकी भार्या थी जिसका नाम चंद्रश्री था । उनके यहां यह चंद्रप्रभा नामकी पुत्री थी । यह चन्द्र की अग्रमहिषी बनी । (ठिई अद्धपलिओवमं, पण्णासाए वाससहस्सेहिं अन्भहियं सेस जहा कालीए एवं सेसाओवि चंदस्स अग्गमहिसी ) पचास हजार वर्ष से अधिक इसकी स्थिति आधेपल्य की है। इसके बाद का इसका जीवन वृत्तान्त काली दारिका के जीवन वृत्तान्त जैसा ही जानना चाहिये । इसी तरह ज्योत्स्नाभा आदिशेष ३ देवियों के संबन्ध को लेकर जो अध्ययन कहे गये हैं-वे जानना चाहिये ये सब ज्योत्स्नाभा
વિમાનમાં રહેતી હતી અને ચંદ્રપ્રભ વિમાનમાં બેસતી હતી–શ્રમણ ભગવાન મહાવીરની વના કરવા માટે અને તેમની પાસેથી ધર્મના ઉપદેશ સાંભળવા માટે તેમની પાસે આવી. તેના પછીનું તેનું વૃત્તાંત કાલી દેવીના વૃત્તાંત
જેવુ જ છે તેમાં :કાઇ પણ જાતના તફાવત નથી. જ્યાં તફાવત છે-તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે કે પૂર્વભવમાં તે મથુરા નગરીમાં જન્મી હતી, ત્યાં ભંડીરાવત’સક ઉદ્યાન હતું. તે નગરીમાં ચંદ્રપ્રભનામે ગાથાપતિ રહેતા હતા. ચંદ્રશ્રી તેની ભાર્યાનું નામ હતું. તેને ચન્દ્રપ્રભા નામે પુત્રી હતી. या यन्द्रनी अश्रमहिषी ( पटराणी ) थ.
( ठिई अपलिओनमं, पण्णासाए वाससहस्सेहिं अन्महियं सेसं जहा कालीए एवं सेसाओवि चंदस्स अग्गमहिसी )
પચાસ હજાર વર્ષ કરતાં આની સ્થિતિ અડધા પલ્યની છે. એના પછીનું આનું જીવન વિષેનુ વર્ણન કાલી દ્વારિકાના જીવન જેવું જ સમજી લેવુ જોઇએ. આ પ્રમાણે જ્ગ્યાનાભા વગેરે ખાકી ત્રણ દેવીઓના સબધને લઇને જે અધ્યયના કહેવામાં આવ્યાં છે તેમને પણ સમજી લેવાં જોઇએ.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩