________________
अनगारधर्मामृतवर्षिणी टी० श्रु०२ ० १ अ० २ रात्रीदेवीवर्णनम्
८०९
रात्रिदरिकाssसीत् । पार्श्वस्य = पार्श्वप्रभोः समवसरणम् । रात्रिर्दारिका यथैव काली तथैव निष्कान्ता=तथैव शरीरवाकुशिका, तदेव सर्वं यावत् सर्वदुःखानामन्तं करिष्यति ।
दारिया पासस्स समोसरणं राई दारिया जहेब काली- तब निक्खता, तहेवसरीर बाउसिया तं चैव सव्वं जाव अंतं काहिइ एवं खलु जंबू । विश्यज्झयणस्स निक्खेवओ ) उसके चले जाने के बाद श्रमण भगवान् महावीर से गौतम ने रात्रिदेवी का पूर्वभव पूछा- प्रभु ने उनसे इस प्रकार कहा- हे गौतम! उसकाल और उस समय में आमलकल्पा नामकी नगरी थी । उसमें आम्रशालवन नामका उद्यान था । नगरीके राजा का नाम जितशत्रु था। वहां रत्रि नामका एक गाथापति रहता था । उस की भार्या का नाम रात्रिश्री था। इन दोनों के रात्रि नाम की एक पुत्री थी जिस प्रकार काली प्रभु का उपदेश सुनकर प्रतिबोध को प्राप्त हो गई थी। उसी प्रकार पार्श्वनाथ के वहां उद्यान में आने पर भी उनसे धर्मोपदेश सुनकर प्रतिबोध को प्राप्त हो गई। अतः वह माता पिता से आज्ञा लेकर काली की तरह बड़े टाठ बाद के साथ शिबिका में बैठाकर प्रभु के समीप माता पिता ले गये। वहां वह दीक्षित हो गइ | धीरे २ वह शरीर बाकुशिका बनगई । जिस प्रकार
जहेव काली - तहेव निक्खता, तहेव सरीरवाउसिया तं चैव सव्वं जाव अंतं काहि एवं खलु जंबू ! वियज्झयणस्स निक्खे बओ )
તેના ગયા ખાદ શ્રમણ ભગવાન મહાવીરને ગૌતમે રાત્રિ દેવીના પૂર્વભવની વિગત પૂછી. પ્રભુએ તેમને આ પ્રમાણે કહ્યું કે હૈ ગૌતમ ! તે કાળે અને તે સમયે આમલકલ્પા નામે નગરી હતી. તેમાં આમ્રશાલવન નામે ઉદ્યાન હતું. નગરીના રાજાનું નામ જિતશત્રુ હતું. ત્યાં રાત્રિ નામે એક ગાથાપતિ રહેતા હતા. તેની પત્નીનું નામ રાત્રિશ્રી હતું. તેએ બંનેને રાત્રિ નામે એક પુત્રી હતી. જેમ કાલી પ્રભુને ઉપદેશ શ્રવણ કરીને પ્રતિબંધને પ્રાપ્ત થઈ તેમજ ત્યાં ઉદ્યાનમાં પધારેલા પાર્શ્વનાથની સાંભળીને તે પણ પ્રતિમાધિત થઈ ગઈ. એથી કાલીની જેમજ તેને પણ પેાતાના માતાપિતાની પાસેથી આજ્ઞા મેળવી અને ત્યારપછી તેના માતાપિતાએ તેને પાલખીમાં બેસાડીને પ્રભુની પાસે લઈ ગયા, ત્યાં તે દીક્ષિત થઈ ગઈ. ધીમે ધીમે તે પણ શરીર ખાકુશિકા બની ગઇ. જેમ કાલી દ્વારિકા પણ આ થઈને શરીર વાકુશિકા બની ગઈ હતી ત્યારપછી જેવી સ્થિતિ કાલી આર્યોની
પાસેથી ધર્મોપદેશ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩