SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञाताधर्मकथाङ्गसूत्रे स्मिन् युगे, एकस्मिन् समये द्वावर्हन्तौ वा चक्रवर्तिनौ वा वलदेवौ वा वासुदेवौ वा ' उप्पन्जिसु ' उदपवेताम् , ' उपजिति' उत्पद्यते ' उपज्जिस्संति ' उत्पत्स्ये ते वा, एवं खलु हे वासुदेव ! जम्बूद्वीपाद् भारताद् वर्षाद् हस्तिनापुरनगरात् पाण्डो राज्ञः ' सुण्हा ' स्नुषा-पुत्रवधूः, पश्चानां पाण्डवानां भार्या द्रौपदी देवी तव पद्म एगे खेत्ते एगे जुगे एगे समए दुवे अरहंता वा,चकवट्टी वा, बलदेवा वा, वासुदेवा वा उप्पजिंस्तु, उप्पजिति, उप्पजिस्संति वा, ) तब मुनिसुव्रत तीर्थ कर प्रभुने उन कपिल वासुदेव से इस प्रकार कहा हे कपिल वास्तुदेव ! मेरे पास धर्म को सुनते समय तुम्हें शंख शब्द श्रवण कर इस प्रकार का यह आध्यात्मिक संकल्प-विचार उत्पन्न हुआ है, कि क्या कोई दूसरा वासुदेव उत्पन्न हो गया है-जिसके शंख का शन्द मुझे सुनाई दिया है। कहो कपिल वासुदेव ! यही बात है न ? तब कपिल वासुदेवने कहा-हां प्रभो! यही बात है-ऐसा ही विचार उत्पन्न हुआ है-तब मुनिसुव्रत भगवान्ने कपिल वासुदेवसे कहा-हे कपिल वासुदेव ऐसी बात न भूतकाल में हुई है और न भविष्यकाल में होगी-न वर्तमान में होती है कि जो एक ही क्षेत्रमें एक ही युगमें एक ही समय में दो अहेत प्रभु, दो चक्रवर्ती, दो बलदेव, दो वासुदेव, उत्पन्न हो रहे हों, उत्पन्न हुए हों और आगे उत्पन्न हों ! (एवं खलु वासुदेवा ! जंबूदीवा ओ भारहाओ वासाओ हथिणाउरणयरोओ, पंडुस्सरणो सुण्हा एगे समए दुवे अरहंता वा चक्कवट्टो वा, वासुदेवा वा उप्पग्जिसु, उप्पजिति, उप्पज्जिस्संति वा) ત્યારે મુનિસુવ્રત તીર્થંકર પ્રભુએ તે કપિલ વાસુદેવને આ પ્રમાણે કહ્યું કે હે કપિલવાસુદેવ મારી પાસે ધર્મને સાંભળતાં શંખ-શબ્દ સાંભળીને તમને આ જાતને આધ્યાત્મિક સંકલ્પ-વિચાર ઉત્પન્ન થયેલ છે કે, શું કઈ બીજે વાસુદેવ ઉત્પન્ન થયે છે-જેના શંખને ધ્વનિ મને સંભળાઈ રહ્યો છે. બેલે, કપિલ વાસુદેવે કહ્યું કે હા, પ્રભુ ! એ જ વાત છે. મારા મનમાં એ જ જાતનો વિચાર ઉદુભાવ્યું છે. ત્યારે મુનિસુવ્રત ભગવાને કપિલ વાસુદેવને કહ્યું કે હે કપિલ વાસુદેવ! આવી વાત ભૂતકાળમાં થઈ નથી અને ભવિષ્યકાળ માં થશે નહિ અને વર્તમાનકાળમાં સ ભવી શકે તેમ પણ નથી કે જે એક જ ક્ષેત્રમાં, એક જ યુગમાં, એક જ સમયમાં બે અહંત પ્રભુ, બે ચક્રવર્તી, બે બળદેવ, બે વાસુદેવ ઉત્પન્ન થયા હોય, ઉત્પન્ન થઈ રહ્યા હોય અને આગળ ઉત્પન્ન થવાના હોય (एवं खलु वासुदेवा ! जबू दीवाओ भारहाओ वासाओ हथिणाउरणया. राओ, पंडुस्स रणो, मुण्हा पंचण्हं पंडवाणं भारिया दोवई देवी तव पउमनाभस्स श्री शताधर्म अथांग सूत्र : 03
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy