________________
ज्ञाताधर्मकथाङ्गस्त्रे
अकृत्स्नप्रवर्तकानां अकृत्स्नसंयममवृत्तिमतां विरताविरतानां देशविरतीनां श्रावकाणाम् एष द्रव्यस्तवः खलु युक्त एव । किंभूतोऽयमित्याह-संसार प्रतनुकरणः=संसारक्षयकारकः इत्यर्थः । ननु द्रव्यस्तवो हेयः प्रकृत्यैवासुन्दरः स कथं श्रावकाणां युक्तः ? | इत्याशङ्क्याह - कूपदृष्टान्त इति -
यथा लोके केsपि जलाभावतस्तृष्णाकुलाः पिपासापनोदनाद्यर्थं कूपं खनन्ति ते कूपनका मृत्तिकाकर्दमादिभिश्च मलिना भवन्ति, पश्चात् तदुद्भवेन जलेन तेषां तृष्णायास्तथा मृत्कर्दममलस्य च नाशो भवति तदनन्तरमपि ते तदन्ये च श्रवणों के लिये उपादेय भी पुष्प आदिकों द्वारा भगवान की पूजा स्वरूप द्रव्यस्तव साधुओं के लिये हेय ही है । क्यों कि साधु सर्व आरंभ और परिग्रह के सर्वथा त्यागी हैं- श्रावक नहीं वे देश विरति संपन्न हैं । अतः उनके लिये द्रव्यस्तव संसार का क्षय कारक माना गया है कूप का दृष्टान्त देकर भाष्यकार ने इस शंका का परिहार किया है कि जिस प्रकार जल के अभाव से पिपासा को दूर करने के लिये कोई २ मनुष्य कूप को खोदते हैं और उसे खोदते समय मिट्टी और कीचड़ से मलिन भी हो जाते हैं परन्तु पश्चात् उस कूप में निकले हुए जल से वे उस कीचड़ और लगी हुई मिट्टी को साफ कर देते हैं और समय २ पर अपनी पिपासा की भी शांति करते रहते हैं। दूसरे और भी लोक उससे लाभ उठाते हैं । इस प्रकार उस जलयुक्त कुएँ से खोदने वाले व्यक्तियों को तथा और भी अन्यजनों को समय २ पर अनेक प्रकार से लाभ होता रहता है। ठीक इसी तरह इस द्रव्यस्तव में जो कि संयम
३९४
कूवदितो | ) ( भाष्यकार ४२ ) २ प्रमाणे उद्धुं छे श्रावाने भाटे उमाદેય હોવા છતાં પુષ્પ વગેરે વડે ભગવાનની પૂજા સ્વરૂપ દ્રવ્યસ્તવ સાધુએના માટે તે ત્યાજ્ય જ છે, કેમકે સાધુ સ` આર'ભ અને પરિગ્રહની સ’પૂર્ણપણે ત્યાગી હાય છે. શ્રાવક નથી, તેએ દેશ વિરતિ સપન્ન છે. એટલા માટે તેમને સામે રાખીને વિચાર કરીએ તે દ્રવ્યસ્તવસસારને ક્ષય કરનાર માનવામાં આવ્યેા છે. કૃપનું દૃષ્ટાંત આપીને ભાષ્યકારે આ શકાને દૂર કરી છે કે જેમ પાણીના અભાવને લીધે પીડાઇને તરસ મટાડવા માટે કેટલાંક માણસા વાવ ખાડે છે અને તે વખતે તેઓ માટી અને કાદવથી ખરડાઈં જાય છે, પણ ત્યાર પછી વાવમાંથી નીકળતા પાણીથી જ તે કીચડ તેમજ શરીરે ચાટેલી માટીને સાફ કરી નાખે છે અને વખતેા વખત પેાતાની તરસ પણ મટાડે છે. બીજા પણ કેટલાક લેાકેા તેનાથી લાભ મેળવે છે. આ રીતે તે પાણી ભરેલી વાવથી
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩