________________
--
-
-
%ES:
अनगारधर्मामृतवर्षिणी टीका अ० १६ द्रौपदीचर्चा
३५७ स्यात् लोके तु तस्य समावेशानहतया लौकिकत्वासंभवात् । प्रवचने भगवता यत् सामायिकादि पइविधावश्यक प्ररूपितं तदेव स्वच्छन्दविहारिभिः षट्कायहिंसकैर्जिनाज्ञाबायैः क्रियमाणं लोकोत्तरिक-द्रव्यावश्यकम् । तत्र पइविधावश्यके जिनप्रतिमा पूजनस्य प्रवेशात् तस्य लोकोत्तरिकद्रव्यावश्यके समावेशो न संभवति । यह प्रतिमापूजनरूप कार्य न लौकिक द्रव्य अवश्यक है और न लोकोत्तर द्रव्य अवश्यक ही है।
शंका-प्रतिमा पूजन लौकिक द्रव्य आवश्यक नहीं है यह तो आप का कहना ठीक है, क्यों कि यह लौकिक द्रव्य आवश्यकों से सर्वथा भिन्न है । परन्तु इसे लोकोत्तरिक द्रव्य आवश्यक मानने में आपको क्या विवाद है। क्यों कि प्रभु स्वयं लोकोत्तर देव माने जाते अतः उनका पूजन भी लोकोत्तरिक ही मानना चाहिये ?
उत्तर-प्रवचन में भगवान जो सामायिक आदि छह प्रकार के आवश्य कों का वर्णन किया है-वे जब जिन आज्ञा बाह्य-स्वच्छन्दविहारी और षटकाय की विराधना करने में निरत अनुपयुक्त पुरुषों द्वारा करने में आते हैं लोकोत्तरिक द्रव्य आसश्यक रूप से प्रतिपादित किये गये हैं। इन षटूप्रकार के आवश्यकों में प्रतिमापूजन का कोई अधिकार ही नहीं है । अतः इसे कैसे लोकोत्तरिक आवश्यक माना जा सकता है। પૂજનરૂપ કાર્ય માટે ન તે લૌકિક દ્રવ્ય આવશ્યક છે અને ન તે લેકોત્તર દ્રવ્ય આવશ્યક છે.
શકા –પ્રતિમા પૂજન લૌકિક દ્રવ્ય આવશ્યક નથી. તમારી આ વાત તે ઉચિત છે. કેમ કે આ લૌકિક દ્રવ્ય આવશ્યકોથી સંપૂર્ણપણે ભિન્ન છે. પણ એને લોકોત્તરિક દ્રવ્ય આવશ્યક માનવામાં તમને શો વધે છે ? કેમકે પ્રભુ જાતે લકત્તર દેવ મનાય છે. ત્યારે તેમનું પૂજન પણ લકત્તરિક જ भान १
ઉત્તર–પ્રવચનમાં ભગવાને જે સામાયિક વગેરે છ જાતના આવશ્યકોનું વર્ણન કર્યું છે તેઓ જ્યારે જિન-આજ્ઞા બાહ્ય સ્વચ્છેદ વિહારી અને ષટકાયની વિરાધના કરવામાં નિરત અનુપયુકત પુરુષો વડે આચરવામાં આવે છે. લકત્તરિક દ્રવ્ય આવશ્યક રૂપથી પ્રતિપાદિત કરવામાં આવે છે. આ છ જાતના આવશ્યકમાં પ્રતિમા પૂજનને કેઈ અધિકાર જ નથી. એટલા માટે કેરિક આવશ્યક કેવી રીતે માની શકાય?
श्री शताधर्म अथांग सूत्र : 03