________________
३४८
___ ज्ञाताधर्मकथाङ्गसूत्रे धर्मकथया वर्तमानोप्यनुपयोगे सति आगमतो द्रव्यावश्यकम् , 'अणुवओगो दव्वं' इति वचनात् । अनुपयोगी भावशून्यता । वाचना से, गुरु के प्रति तद्विषयक प्रश्न लक्षणरूप पृच्छना से बार बार सूत्र और अर्थ के अभ्यासरूप परावर्तन से तथा धर्मकथा से वर्तमान होता हुआ भी अनुपयुक्त अवस्थासंपन्न होने से आगम की अपेक्षा द्रव्य आवश्यक है । अनुपयोग का नाम ही द्रव्य है ।
भावार्थ-" भूतस्य भाविनो वा भावस्य हि कारणं तु यल्लोके तद्रव्यम्" यह द्रव्यनिक्षेप का लक्षण है। भूतपर्याय या भविष्यत् पर्याय का जो कारण आधार होता है, वह द्रव्य है जिस प्रकार किसी राजा के युवराज को राजा कह दिया जाता है यद्यपि वह अभी वर्तमान में राजारूपपर्याय से युक्त नहीं है-आगे उसे राजपर्याय प्राप्त होगी, परन्तु फिर भी उसे व्यवहार में लोग राजा कहते हैं । यह भविष्यत् पर्याय की अपेक्षा द्रव्य निक्षेपका विषय है। जोपहिले राजा था-कारण वश जब वह राजागद्दी का परित्याग कर देता है-तब भी लोग उसे राजा कहते हैं। यहां उस राजा में यद्यपि वर्तमान समय में राजपर्याय से युक्तता नहीं है तो भी भूतकाल की अपेक्षा से ही उसे राजा कहा जाता है। यह भूतकाल की अपेक्षा से राजपर्याय का आधार होने के कारण द्रव्यनिक्षेप का विषय है प्रकृत में इस निक्षेप की आयोजना इस प्रकार से વિષયક પ્રશ્ન લક્ષણ રૂપ પૃચ્છનાથી, વારંવાર સૂત્ર અને અર્થના અભ્યાસ રૂપ પરાવર્તનથી તથા ધર્મકથાથી વર્તમાન હોવા છતાંયે અનુપયુક્ત અવસ્થા સંપન્ન હવાથી આગમની અપેક્ષા દ્રવ્ય આવશ્યક છે, અનુપયોગનું નામ જ દ્રવ્ય છે.
मावा--" भूतस्य भाविनो वा भावत्य हि कारणं तु यल्लाके तद् द्रव्यम्" આ દ્રવ્ય નિક્ષેપનું લક્ષણ છે. ભૂત-પર્યાય કે ભવિષ્ય પર્યાયનો જે કારણ આધાર હોય છે, તે દ્રવ્ય છે. જેમ કેઈ રાજાના યુવરાજને રાજા કહી દેવામાં આવે છે. જો કે તે વર્તમાનમાં રાજા રૂપ પર્યાયથી યુક્ત નથી. આગળ તેને રાજ પર્યાય પ્રાપ્ત થશે, છતાંયે તેને વ્યવહારમાં લોકે રાજા કહે છે. આ ભવિષ્ય પર્યાયની અપેક્ષા દ્રવ્ય નિક્ષેપનો વિષય છે. જે પહેલાં રાજા હત–પણ કઈ કારણસર રાજગાદિ ને તે પરિત્યાગ કરી દે છે, ત્યારે પણ લેકે તેને રાજા કહે છે. અહીં તે રાજામાં જે કે વર્તમાન સમયમાં રાજ પર્યાયથી યુકતતા નથી છતાંયે ભૂતકાળની અપેક્ષાથી તેને રાજા કહેવામાં આવે છે. આ ભૂતકાળની અપેક્ષાથી તેને રાજા કહેવામાં આવે છે. આ ભૂતકાળની અપેક્ષાથી રાજપર્યાયને આધાર હોવા બદલ દ્રવ્ય નિક્ષેપને વિષય છે. પ્રકૃતિમાં આ નિક્ષેપની આ
श्री शताधर्म अथांग सूत्र : 03