SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणी टीका. सू. ३ सुधर्मस्वामिनःचम्पानगर्या समवसरणम् ४३ धर्मवरचातुरन्तचक्रयर्ती लोकोनर धर्ममवर्तकस्तेन धर्मवरचातुरन्तचक्रवर्तिना। 'दीवो' द्वीपः संसारसमुद्रे निमज्जतां द्वीप 'तुल्यः, 'ताणं' त्राणं कर्मकदर्थितानां भव्यानां रक्षणसक्षणः, अतएव तेषां 'सरणगई' शरणगति: आश्रयस्थानम्, 'पइट्टाणं' प्रतिष्ठानं कालत्रयेऽप्यविनाशित्वेन स्थितः, तेन, अत्र तृतीयार्थे प्रथमा । 'अप्पडिहयवरनाणदंसणधरेणं' अप्रतिहतवरज्ञानदर्शनधरेण-प्रतिहत-भित्यायावरणस्खलितं न प्रतिहतम्अप्रतिहतं, ज्ञानश्चदर्शनश्चेति ज्ञानदर्शने, अप्रतिहते वरज्ञानदर्शने अप्रतिहतवरज्ञानदर्शने, धरतीतिधरः-अप्रतिहतवरज्ञानदर्शनयोर्धरः, मुखावह बनते हैं। धर्मरूपी श्रेष्ठ चातुरन्त चक्र से वर्तन करने का प्रभु का स्वभाव है अतः वे धमेवरचातुरन्त चक्रवती है। इस का निष्कर्षार्थ यह है कि प्रभुने जिस धर्म की प्ररूपणा की है वह लोकोत्तर है। ऐसे लोकोत्तर धर्म के प्रवर्तक प्रभु के सिवाय और दूसरा कोई नहीं हो सकता है। प्रभु द्वीप तुल्य इसलिये प्रकट किये गये हैं कि वे संसाररूपी समुद्र में डूबते हुए प्राणियों को एक द्वीप के समान सहारा प्रदान करने वाले है। "त्राणं" प्रभुकर्मों से कदर्थित हुए भव्य जीवों को रक्षण करने में समर्थ हैं इसलिये त्राणरूप हैं। इसलिये "शरणगतिः" उन्हें आश्रयस्थान हैं। कालत्रय में भी अविनाशीरूप से स्थित्त रहने के कारण प्रभु प्रतिष्ठान स्वरूप हैं अप्रतिहत वरज्ञानदर्शन धर-प्रभु के अनन्तज्ञान और अनन्त दर्शन त्रिकाल में भी किसी भी पदार्थ द्वारा प्रतिहत नहीं हो सकते हैं-इसलिये उन्हें अप्रतिहत कहा गया है। अपतिहतज्ञान और दर्शन को धारण करने वाले केवल एक प्रभु हैं इसलिये वे उस विशे એનાથી જીવના બન્ને લેક (ઈહલોક અને પરલેક સુખી બને છે. ધર્મરૂપી શ્રેષ્ઠ ચાતુરન્ત ચક્રવડે વર્તવાની પ્રભુની ટેવ છે. એટલા માટે તેઓ ધર્મવર ચાતુરન્ત ચક્રવર્તી છે. એને નિષ્કર્ષરૂપે આ અર્થ છે કે પ્રભુએ જે ધર્મની પ્રરૂપણ કરી છે, તે [ધર્મ કેત્તર [અલૌકિક અથવા અસાધારણ છે. એવા કેત્તર ધર્મને પ્રવર્તનાર પ્રભુ વિના અન્ય બીજો કોઈ પણ ન થઈ શકે. પ્રભુને દ્વીપ (બેટ)ના જેવા એટલા માટે બતાવવામાં આવ્યા છે કે તેઓ સંસારરૂપી સમુદ્રમાં ડૂબનારા પ્રાણિઓને એક કંપની જેમ સહારો આપનાર છે. “ત્રાણ” કર્મો વડે કદર્શિત દિખિતી થયેલ જેનું રક્ષણ કરવામાં પ્રભુ સમર્થ છે, એટલા માટે ત્રાણરૂપ છે. એથી જ “શરણ ગતિ” તેઓનું આશ્રય આપનારૂં સ્થાન છે. ત્રણે કાળમાં પણ અવિનાશીરૂપે એક३५] स्थित २३वाने सीधे प्रभु प्रतिष्ठान स्व३५ छ. 'अप्रतिहतवरज्ञानदर्शनधरं' પ્રભુનું અનન્તજ્ઞાન અને અનદર્શન ત્રણે કાળમાં પણ ગમે તે પદાર્થ વડે પ્રતિહત [પ્રતિબંધ પામેલું થઈ શકતું નથી, એથી જ તેમને અપ્રતિહત કહેવામાં આવ્યા છે. ફક્ત એક પ્રભુ જ અપ્રતિહતજ્ઞાન અને દર્શનને ધારણ કરનારા છે. એટલા માટે તેઓને આ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
SR No.006332
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages764
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy