________________
अनगारधर्मामृतवर्षिणीटीकासू:२ सुधर्म स्वामिनःचम्पानगर्या समवसरणम् २१
सुधर्मस्वामिपरिचयश्चेत्थम्-वाणिजकग्रामसमीपे कोल्लाकसं निवेशो बभूव । तत्र धम्मिल्लनामको विप्रः, तस्य भार्या भदिला, तयोः पुत्रश्चतुर्दश विद्यापारंगतः सुधर्मानामासीत्। वीरनिर्वाणाद् द्वादशवर्षान्ते, जन्मतश्च द्विनवतिवर्षान्ते केवली जातः। ततोऽष्टौ-वर्षाणि केवलपर्यायं परिपाल्य जम्बूस्वामिनं स्वपदे संस्थाप्य वीरनिर्वाणाद विंशतिवर्षे शतवर्षपरिमितं पूर्णमायु:समाप्य मोक्षप्राप्तवान ॥सू०२॥
और मरण का भय इन्होंने सर्वदा के लिये दूर कर दिया था। तपस्या में ही इनके जीवन के दिन आनन्द के साथ व्यतीत हो रहे थे। करणचरण सत्तरी आदि सद्गुणोंने इन्हें अपना निवासस्थान बना लिया था। तेजोलेश्या के ये अधिपति थे। चौदहपूर्व के पाठी थे। चार ज्ञान के धारी थे। पूर्णभद्र चैत्य में मुनिजनोचित वनपालसे वसति की आज्ञा प्राप्त कर ये अपने परिवार के साथ ठहर गये।
श्री सुधर्मास्वामी का परिचय इस प्रकार है-वणिजक ग्राम के पास कोलाक नामका संनिवेश-नगर के बाहर रहने का प्रदेश था। वहीं धम्मिल्ल नाम का ब्राह्मण रहता था। उसकी भार्याका नाम भद्दिला था। पुत्र का नाम सुधर्मा था। यह चौदह विद्याओं का पारगामि था। जब वीर भगवान मोक्ष पधार चुके थे। तब १२बारह वर्षेके बाद जन्मतिथि से ९२ बानवे वर्ष के बाद श्री सुधर्मास्वामी को केवलज्ञान की प्राप्ति हुई। ८ आठ वर्ष तक केवली पर्याय में रहकर बाद जंबूस्वामी को अप ने पाट पर स्थापित कर वीर निर्वाण से २०वें वर्ष में १०० वर्ष की आयु भोगकर ये मोक्ष में चले गये। ॥२॥ મૃત્યુના ભયને એમણે કાયમ ને માટે ત્યાગ કર્યો હતો. તપસ્યાથીજ એમના જીવન નના દિવસો આનન્દમાં પસાર થઈ રહ્યા હતા. ચરણસરી વગેરે સારા ગુણોએ એમનામાં નિવાસસ્થાન બનાવ્યું હતું. તેલેશ્યા સંક્ષિપ્ત કરવાવાળા હતા. ચૌદપૂર્વના પાઠી હતા. ચાર જ્ઞાનને ધારણ કરનાર હતા. પૂર્ણભદ્ર ચૈત્યમાં મુનિજનેચિત આજ્ઞા મેળવીને એ પોતાના પરિવાર સાથે ત્યાં રોકાયા. - શ્રી સુધર્માસ્વામીની ઓળખાણ આ પ્રમાણે છે–વણિજક ગામની પાસે કેલ્લાક નામે એક સંનિવેશનગરની બહાર રહેવાનું સ્થાન–હતું. ત્યાં ધમ્મિલ્લ નામે એક બ્રાહ્મણ નિવાસ કરતા હતા. તેની ભાર્યાનું નામ ભદિલા હતું. પુત્રનું નામ સુધર્મા હતું. એ ચોદ વિદ્યામાં પારંગત હતા. જ્યારે વીર ભગવાન મેક્ષ પામ્યા, તેના બાર વર્ષ પછી અને જન્મતિથિથી બાણું (૨) વર્ષ પછી શ્રી સુધર્માસ્વામીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. આઠ (૮) વર્ષ સુધી કેવળીપર્યાયમાં રહીને તે પછી જંબૂ સ્વામીને પોતાના પાટ ઉપર સ્થાપિત કરીને વીરનિર્માણના વીસમા વર્ષે સે વર્ષનું આયુષ્ય ભોગવી ને એ મેક્ષ પામ્યા. સૂત્ર રા
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧