SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ३०६ ज्ञाताधर्मकथाङ्गसूत्रे खलु भो देवानुप्रियाः ! श्रमणो भगवान् महावीरः आदिकरस्तीर्थकरो यावत् सिद्धिगतिनामधेयंस्थानं संप्राप्तुकामः पूर्वानुपूर्त्या चरन् ग्रामानुग्रामं द्रवन् इहागतः, इह-अस्मिन् मगधदेशे आगतः, इह संप्राप्तः इह-अस्मिन् राजगृहे नगरे संप्राप्तः, इह समबमृतः अत्रास्मद्भाग्योदयेन समागतः, इहैव अस्मिन्नेव, राजगृहे नगरे गुणशिलके चैत्ये यथाप्रतिरूपमवग्रहमवगृह्य संयमेन तपसाऽऽ त्मानं भावयन् विहरति, तन्महाफलं खलु भो देवानुपियाः! तथा रूपाणा. महतां भगवतां नामगोत्रस्यापि 'सवणयाए' श्रवणतया श्रवणेन आपत्वात् स्वार्थे तल। किमङ्ग ! पुनः 'अभिगमणवंदणणमंसणपडिपुच्छणपज्जुवासणयाए' अभिगमन-सम्मुखं गमनं, वन्दनं-गुणकीर्तनम् , नमस्यनं पञ्चाङ्ग सयत्ननमः नपूर्वकनमस्करणं, प्रतिप्रच्छनं शरीगदि वार्तापश्नः, पर्युपासना-सावद्ययोगपरिहारपूर्वकनिरवद्यभावेन सेवाकरणम्, एतेषां समाहारस्त तस्तल्-प्रत्यये आदिकर हैं तीर्थकर हैं क्षौर जो सिद्धि गति नामक स्थान को प्राप्त करने वाले हैं वे आज तीर्थकर परम्परा के अनुसार विचरते हुए और एक ग्राम से दूसरे ग्राम विचरते हुए राजगृहनगर में गुणशिलक नामक उद्यान में तप संयम से आत्माको भावित करते हुए विचरते हैं तो हे देवानुप्रियो ? जब तथा रूप अहंत भगवान के नाम गोत्र के सुनने से शुभ परिणामरूप महा फल प्राप्त होता है तो फिर साक्षात् रुपमें (अभिगमण, वंदण, णमंसण पडिपुच्छण, पजवासणयाए) उनके सन्मुख जाने से, उनके गुणों का कीर्तन करने से पांचो अंगों को झकाकर उन्हे नमस्कार करनेसे, उनके शरीरादि की सुखशाता पूछने से, सावद्ययोगका परिहारपूर्वक निरवयोग से उनकी सेवा करने से जो महाफल प्राप्त होता है उसे वर्णन करने કહેવા લાગ્યા કે હે દેવાનુપ્રિય! શ્રમણ ભગવાન મહાવી –જે આદિકર છે, તીર્થકર છે, અને સિદ્ધિગતિ નામકસ્થાન મેળવનાર છે, તેઓ આજે તીર્થંકર પરંપરા અનુસાર વિચરણ કરતા, અને એક ગામથી બીજા ગામ વિચરતા રાજગૃહ નગરમાં ગુણશીલક નામના ઉદ્યાનમાં તપ અને સંયમ દ્વારા આત્માને ભાવિત કરતા વિચરણ કરી રહ્યા છે. તો હે દેવાનુપ્રિયે ! તથા રૂપ અહંત ભગવાન નામ અને ગોત્રના શ્રવણથી તેના શુભ પરિણામમાં મહાફળ પ્રાપ્ત હોય છે તે પછી સાક્ષાત્ રૂપે (अभिगमण, वंदण, णमंसण, पडिपुच्छणपज्जुवासणयाए) तेभनी सामे જવાથી, તેમના ગુણકીર્તનથી, પાંચ અંગોને નમાવીને તેમને નમસ્કાર કરવાથી, તેમના શરીરની સુખશાંતી પૂછવાથી, સાવધેયેગના પરિહાર પૂર્વક નિરવદ્યગથી તેમની સેવા કરવાથી જે મહાફળ પ્રાપ્તિ થાય છે તેનું વર્ણન કરવાનું સામર્થ્ય કોણ ધરાવી શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
SR No.006332
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages764
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy