________________
भगवती सूत्रे
४०६
कायिक वायुकायिक वनस्पतिकायिक विषयेऽपि विज्ञेयम् । तत्र अपर्याप्त सूक्ष्मा कायिकस्य द्वादशस्थान विशिष्टा द्वादशगमाः १२, एवं पर्याप्त सूक्ष्माकायिक स्यापि द्वादशगमा भवन्तीति अपर्याप्त पर्याप्त सूक्ष्माकायिकमधिकृत्य चतुविंशतिर्गमा वाच्या २४ एवमेव सूक्ष्मतेजस्कायिकस्य चतुर्विंशतिः २४ सूक्ष्मवायु कायिकस्य बादरवायुकायिकस्य २४, सूक्ष्मवनस्पतिकायिकस्य २४ प्रत्येकं च चतुविंशतिगमभावेन सर्वे विंशत्यधिकशतसंख्यका गमा जायन्ते १२० ततः सूक्ष्मपृथिवीकायिकस्य चतुर्विंशतिगमसम्मेलने चतुश्चत्वारिंशदधिकशतं (१४४) पश्चानां स्थावराणां गमा भवन्तीति उपपातप्रकारः स्वयमेव ऊहनीय इति ।
करा लेना चाहिये ३६ इसी प्रकार से शेष तेजस्कायिक, वायुकायिक और वनस्पतिकायिक के विषय में भी जानना चाहिये । इस प्रकार अपर्याप्त सूक्ष्म अष्कायिक के द्वादश स्थान सम्बन्धी १२ गम होते हैं । पर्याप्त सूक्ष्म अष्कायिक के भी १२ स्थान सम्बन्धी १२ गम होते
। दोनों प्रकार के अष्कायिकों के इस रीति से २४ गम हो जाते हैं । इसी रीति के अनुसार सूक्ष्मतेजस्कायिकके भी २४ गम होते हैं। सूक्ष्मवायुकायिक के भी २४ गम होते हैं। बादरवायुकायिक के भी २४ गम होते हैं सूक्ष्मवनस्पतिकायिक के भी २४ गम होते हैं। कुल गम मिलकर १२० गम हो जाते हैं। सूक्ष्मपृथिवीकायिक के २४ गम इन में मिलाने से पांच स्थावरों के १४४ गम होते हैं । इनके सम्बन्ध में उपपात प्रकार अपने आप उदूभावित कर लेना चाहिये ।
થવાના સંબંધમાં કથન કરી લેવું ૩૬ આજ પ્રમાણે બાકીના તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકના સંબંધમાં પણ સમજી લેવું. આ રીતે અપર્યાપ્ત સૂક્ષ્મ અકાયિકાના ખાર ૧૨ સ્થાના સમધી ખાર ગમકે થાય છે, પર્યાપ્ત સૂક્ષ્મ અપ્કાયિકના પણ ૧૨ બાર સ્થાન સબંધી ૧૨ ખાર ગમે થાય છે. અન્ને પ્રકારના અકાયિકાના આ રીત પ્રમાણે ૨૪ ચાવીસ ગમકા થઈ જાય છે. આજ રીત પ્રમાણે સૂક્ષ્મ તેજસ્કાયિકના પણ ૨૪ ચાવીસ ગમકા થઈ જાય છે. અને સૂક્ષ્મ વનસ્પતિ કાયિકના પણ ૨૪ ચાવીસ ગમકે થાય છે. આ બધા ગમા મળીને કુલ ૯૬ છન્નુ ગમકા થઈ જાય છે. સૂક્ષ્મ પૃથ્વીકાયિકના ૨૪ ચાવીસ ગમે આમાં મેળવવાથી પાંચ સ્થાનેાના ૧૨૦ એકસેાવીસ ગમા થાય છે. આમાં પૃથ્વીકાયિકના ૨૪ ચાવીસ ગમે મેળવવાથી પાંચ સ્થાનકાના ૧૪૪ એકસેા ચુંમાળીસ ગમા થઈ જાય छे. सामना સમધમાં ઉપપાતના પ્રકાર સ્વય' બનાવી લેવા.
શ્રી ભગવતી સૂત્ર : ૧૭