________________
७५६
भगवतीने सम्पन्नस्य पुद्गला बध्यन्ते, इत्याधर्थाभिधानपरतया तृतीयः ३, सप्रदेशः-सप्रदेशो जीवः, अपदेशो वा ? इत्याद्यर्थाभिधायकतया चतुर्थः ४, तमस्कायः-तमस्कायार्थाभिधानपरतया पञ्चमः ५, भव्यः-मनुष्यत्वेन नैरयिकत्वादिना वा उत्पत्तियोग्यस्य निरूपणपरतया षष्ठः ६,शालिः-शाल्यादिधान्यवक्तव्यता परतया सप्तमः ७, पृथिवी-रत्नप्रभादिपृथिवीवक्तव्य वापरोऽष्टमः ८, कर्म-कर्मबन्धा. भिधायकतया नवमः ९,अन्ययूथिकाः -अन्यतीथिकवक्तव्यतानिरूपणार्थों दशमः१० उद्देशकाः प्रतिपादिताः षष्ठके शतके ॥ १॥ इति में आहार आदि का वर्णन किया गया है इसलिये इसका नाम आहार उद्देशक है यह दूसरा उद्देशक है महास्रव वाले के पुद्गलों का बंध होता है इस अर्थ को कहने वाला महास्रव उद्देशक है यह तृतीय उद्देशक है। जीव प्रदेश सहित है या अप्रदेश-प्रदेश रहित है इत्यादि अर्थका कथन करने वाला सप्रदेश उद्देशक है यह चतुर्थ उद्देशक है। तमस्काय संबंधी अर्थ का विवेचन करने वाला यह तमस्काय उद्देशक है यह पांचवां उद्देशक है, जो जीव मनुष्यरूप से अथवा नारकरूप से उत्पन्न होने के योग्य होता है वह भव्य कहा गया है-इस भव्य का कथन करने वाले यह भव्य उद्देशक है-यह छठा उद्देशक है। शालि आदि धान्य की वक्तव्यता करने वाला शालि उद्देशक है-यह सातवां उद्देशक है । रत्नप्रभा आदि पृथिवीयों का कथन करने वाला पृथिवी उद्देशक है यह आठवां उद्देशक है। कर्मबन्ध का कथन करने वाला कर्म उद्देशक है, यह नवां उद्देशक है और अन्यतीर्थिक जनों की वक्तव्यताका निरूपण કે તેમાંઆહાર વગેરેનું વર્ણન કરાયું છે. ત્રીજા ઉદ્દેશકને “મહા આસ્રવ ઉદ્દેશે ? કહ્યો છે, કારણ કે આ ઉદ્દેશામાં એ વાતનું પ્રતિપાદન થયું છે કે મહા આસવવાળા જી કમને બંધ કરતા હોય છે. ચેથા ઉ શાને “સપ્રદેશ ઉદ્દેશ” કહ્યો છે, કારણ કે આ ઉદ્દેશામાં જીવ પ્રદેશ સહિત છે કે પ્રદેશરહિત છે એ બતાવ્યું છે. તમસ્કાય સંબંધી અર્થનું વિવેચન કરનાર પાંચમા ઉદ્દેશાનું નામ “તમસ્કાય ઉદ્દેશા” છે. જે જીવ મનુષ્ય રૂપે અથવા નારક રૂપે ઉત્પન્ન થવાને ગ્ય હોય છે, તેને ભવ્ય કહે છે: છઠ્ઠા ઉદ્દેશામાં તે ભવ્યનું પ્રતિપાદન કર્યું છે, તેથી તેને “ભવ્ય ઉદ્દેશક” કહ્યો છે. સાતમા ઉદ્દેશામાં શાલિ (એક જાતના ચખા) આદિ ધાન્યનું વર્ણન કર્યું છે. તેથી તેને
શાલિ ઉદ્દેશક” કહ્યો છે. આઠમાં ઉદ્દેશામાં રત્નપ્રભા આદિ પૃથ્વિનું નિરૂપણ કર્યું છે તેથી તેને પ્રષ્યિ ઉદ્દેશક કહ્યો છે. નવમાં ઉદ્દેશકમાં કમબંધનું વર્ણન કર્યું છે, તેથી તેને કર્મ ઉદ્દેશક કહ્યો છે. દેશમાં ઉદ્દેશામાં અન્ય
श्री. भगवती सूत्र:४