SearchBrowseAboutContactDonate
Page Preview
Page 755
Loading...
Download File
Download File
Page Text
________________ -- -- - -- - - - प्रमेयचदिका टी० ० ५० १० १०१ चन्द्रवर्णनम् ७४१ पश्चिमे उत्कृष्टाऽष्टादशमुहूती रात्रिभवति, तदा उत्तर-दक्षिणे जघन्येन द्वादश मुहूर्ती दिवसो भवति ? इन्त, गौतम ! यदा पौरस्त्यपश्चिमेऽष्टादशमुहूर्ता रात्रि स्तदोत्तरदक्षिणे द्वादशमुहू तो दिवसो भवति ? हन्त, गौतम ! यावत् द्वादशमुहूतों दिवसो भाति, इत्यादिरीत्या स्वयमूह्यम् । तथा 'यदा खलु भदन्त ! जम्बूद्वीपे द्वोपे दक्षिगार्धे वर्षागां प्रथमः समयः प्रतिपद्यते तदा उत्तरार्धेऽपि वर्षाणां प्रथमः समयः प्रतिपद्यते, यदा उत्तरार्धेऽपि वर्षाणां प्रथमः समयः प्रतिपद्यते तदा जम्बूद्वीपे द्वीपे मन्दरस्य पर्वतस्य पौरस्त्यपश्चिमेऽनन्तरपुरस्कृतसमये अव्यवहितोत्तरकाले वर्षाणां प्रथमः समयः प्रतिपद्यते ! हन्त, गौतम ! यदा जम्बूद्वीपे प्रश्न-हे भदन्त ! जब जंबूद्वीप में मन्दरपर्वत की पूर्वपश्चिम दिशा में उत्कृष्ट अठारह मुहूर्त की रात्रि होती है, तब उत्तर दक्षिण दिशा में जघन्य से क्या १२ बारह मुहूर्त का दिन होता है ? हां गौतम ! जब पूर्वपश्चिम में १८ अठारह मुहूर्त को रात्रि होती है, तब उत्तर दक्षिण में बारह मुहूर्त का दिन होता है । इत्यादि रीति से सब विषय प्रथम उद्देशक में कहे हुए अनुसार अपने आप समझलेना चाहिये। तथा-प्रश्न-हे भदन्त ! जंबूढीप नाम के द्वीप में जब दक्षिणार्ध में वर्षाऋतु का प्रथम समय होता है-तब उत्तरार्ध में भी वर्षा का प्रथम समय होता है, और जब उत्तरार्ध में भी वर्षा का प्रथम समय होता है तब जंबूद्वीप नाम के द्वीप में मन्दरपर्वत की पूर्वपश्चिम दिशा में अव्यवहित उत्तरकाल में वर्षा का प्रथम समय होता है क्या? પ્રશ્ન–હે ભદન્ત ! જ્યારે જંબુદ્વીપમાં મન્દર પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં લાંબામાં લાંબી ૧૮ મુહૂર્તની રાત્રિ હોય છે, ત્યારે શું ઉત્તર દક્ષિણ દિશામાં ટુંકામાં ટુંકે ૧૨ મુહૂર્તને દિવસ હોય છે? ઉત્તર–હા, ગૌતમ! જ્યારે પૂર્વ-પશ્ચિમમાં લાંબામાં લાંબી ૧૮ મુહુની રાત્રિ હોય છે, ત્યારે ઉત્તર-દક્ષિણમાં ટુંકામાં ટુંકે ૧૨ મુહૂર્ત દિવસ હોય છે. ઈત્યાદિ સમસ્ત વિષયનું કથન પહેલા ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે સમજવું. પ્રશ્ન–હે ભદન્ત ! જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં વર્ષાઋતુનો પ્રથમ સમય હોય છે, ત્યારે શું ઉત્તરાર્ધમાં પણ વર્ષાઋતુને પ્રથમ સમય હોય છે ? અને ત્યારે ઉત્તરાર્ધમાં વર્ષાને પ્રથમ સમય હોય છે, ત્યારે મન્દર પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં અવ્યવહિત (આંતર રહિત) ઉત્તર કાળમાં શું વર્ષ પ્રથમ સમય હોય છે? श्री. भगवती सूत्र:४
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy