________________
प्रमेयचन्द्रिका टी० श०५ उ० ७ ०६ पुद्गलद्रव्यस्याल्पबहुत्वनिरूपणम् ५३९ विषय को और अधिक रूप से स्पष्ट करते हुए टीकाकार प्रदर्शित करते
- अवगाहना द्रव्य में अनियतरूप से संबद्ध कैसे है तो इसका समाधान इस प्रकार से है - संकोच और विकोच से इसका अर्थ " संकोचादि को छोड़ करके " ऐसा होता है । अवगाहना द्रव्य में संकोच और विकोच के असद्भाव होने पर होती है-उनके सद्भाव में नहीं । इस रीति से द्रव्य में अवगाहना अनियत होने के कारण उसके साथ अनियतरूप से संबद्ध है ऐसा कहा गया है । जैसे शिशिपात्व ( शिशमपन ) वृक्ष के साथ न नियत है और न वह उसके साथ व्यापक ही है, क्यों कि ऐसा नियम नहीं है कि जहां जहां पर वृक्षत्व होगा वहां २ नियम से शिशपात्व होगा, हो भी और न भी हो इसी तरह यह भी नियम नहीं है कि जहां जहाँ द्रव्य हो वहां २ अवगाहना हो ही, हां ऐसा अवश्य हैकि जहां २ पर शिशपात्व है वहां २ पर नियम से वृक्षत्व है - इसी तरह से जहाँ २ अवगाहना है वहां २ पर अवश्य ही द्रव्य है । इस प्रकार से द्रव्य की और अवगाहना की आपस में विषम व्याप्ति ही बनति है- सम व्याप्ति नहीं । द्रव्य व्यापक है, और अवगाहना उसकी व्याप्य है । व्यापक के होने पर व्याप्य नियम से हो ही ऐसा नियम માજૂદ રહે જ છે. આ વિષયનું વધારે સ્પષ્ટિકરણ કરવા માટે ટીકાકાર કહે અવગાહના દ્રવ્યમાં અનિયત રૂપે કેવી રીતે સંબદ્ધ છે, તેનું સ્પષ્ટિકરણ નીચે પ્રમાણે કરી શકાય-દ્રવ્યમાં સંકુચન અને પ્રસરણના અભાવ હોય ત્યારે જ અવગાહના થાય છે-તેમના સદ્ભાવ હેાય ત્યારે થતી નથી. આ રીતે દ્રવ્યમાં અવગાડના અનિયમિત હવાને કારણે તેની સાથે અનિયત રૂપે સબદ્ધ છે, એવું કહેવામાં આવ્યુ છે. જેવી રીતે શિસપાત્ર' (સીસમનું લાકડુ) વૃક્ષની સાથે નિયત રૂપે સંબદ્ધ નથી અને વ્યાપક રૂપે પણ સંબદ્ધ નથી, કારણ કે એવા કોઇ નિયમ નથી કે જ્યાં જ્યાં વૃક્ષ હોય ત્યાં ત્યાં ‘· શિસપાત્વ’પશુ હાવું જ જોઇએ, વૃક્ષહ્ન હોય ત્યાં સીસમપણું હાય પણ ખરૂં અને ન પણ હાય, એ જ રીતે એવા પણ નિયમ નથી કે જ્યાં જ્યાં દ્રવ્ય હાય ત્યાં ત્યાં અવગાહના પણ હોય જ. હા, એવું અવશ્ય જોવા મળે છે કે જ્યાં જ્યાં સીસમપણુ' હાય છે ત્યાં ત્યાં વૃક્ષત્ર તેા અવશ્ય હાય છે એજ રીતે જ્યાં જ્યાં અવગાહના હાય છે ત્યાં ત્યાં દ્રવ્ય પણ અવશ્ય હેાય છે. આ પ્રમાણે દ્રવ્યની અને અત્રગાહનાની પરસ્પરમા વિષમ વ્યાપ્તિ જ સંભવી શકે છે—સમવ્યાપ્તિ સ’ભવતી નથી. દ્રવ્ય વ્યાપક છે અને અવગાહના વ્યાપ્ય છે. વ્યાપક હાય ત્યારે વ્યાપ્ય અવશ્ય હાય જ એવા નિયમ નથી. પશુ વ્યાપ્ય હાય
श्री भगवती सूत्र : ४