________________
भगवतीसूत्रे
एककार्षापणज्ञानेन
तदाकारसर्वकार्षा
चक्षुरादीन्द्रियात्मककरणच्चानुमानम् पणानुमानम् उपमानं तु वर्णितमेव, आगमो द्विधा - लौकिकलोकोत्तरभेदात्, वासी आदि को कारण देखकर अन्य इसी प्रकार की क्रियाओं में तथा और भी क्रियाओं में अन्य अदृष्ट पदार्थ को कारण मानकर उसके अस्तित्व का अनुमान करना तथा एक कार्षापण के ज्ञान से वैसे ही आकार वाले सर्व कार्षापणों का अनुमान करना सो यह सब दृष्ट साथयवत् अनुमान है। तात्पर्य कहने का यह है कि क्रिया विना कारण के नहीं होती है - जैसे "देवदशः कुठारेण काष्ठं छिनत्ति " देवदत्त कुठार के द्वारा काठ को छेदता है सो यहां जो छेदनक्रिया हो रही है उसमें असाधारण कारण रूप करण कुठार है- देवदत्त नहीं है। क्यों कि छेदन क्रिया कुठार से ही निष्पन्न हो रही है। अतः एक जगह क्रिया को करण साध्य देखकर दूसरी रूपादि प्रत्यक्षरूप क्रियाओं में करणसाध्यता- अतीन्द्रियचक्षुरादि इन्द्रियात्मक करणत्व का जो अनुमान किया जाता है वह दृष्टसाधर्म्यवत् अनुमान है। एक कार्षापण अस्सी रती का होता है सो इसी सरीखे जो और भी हों तो वे भी कारण हैं ऐसा जो अनुमान किया जाता है वह भी दृष्टसाधर्म्यवत् अनुमान है। उपमान का वर्णन तो करही दिया गया है।
२८८
એક પદાર્થના સ્વરૂપનું નિરીક્ષણ કરીને એ જ પ્રકારના સ્વરૂપવાળા ખીજા પટ્ટાથે પણ આ પ્રકારનાં જ છે એવું જે જ્ઞાન થાય છે એ પ્રકારના અનુમાનને દૃષ્ટ સાધ`વત્ અનુમાન કહે છે. જેમકે છેદન ક્રિયામાં કુહાડી આ િકરણ ( સાધન ) ના ઉપયાગ થતા જોઇને એ જ પ્રકારની ક્રિયાઓમાં તથા ખીજી ક્રિયાઓમાં અન્ય અદૃષ્ટ (ન દેખાતાં) પદાર્થને કરણ માનીને તેના અસ્તિત્વનું અનુમાન કરવુ, તે આ પ્રકારના અનુમાનનું દૃષ્ટાંત છે. કહેવાનું તાત્પ ये छे " उशशु ( साधन ) विना डिया थर्ध शती नथी. " प्रेम " देवहत्त કુહાડી વડે લાકડું કાપે છે. ” તે અહીં લાકડા કાપવાની જે ક્રિયા થાય છે, તે કુહાડી રૂપ કરણ વડે થાય છે. તેથી તેમાં અસાધારણ કારણ રૂપ કરણ કુહાડી છે–દેવદત્ત નથી, કારણ કે લાકડાં કાપવાની ક્રિયા કુહાડી વડે જ થતી હાય છે. તેથી એક જગ્યાએ ક્રિયાને કરણ સાઘ્ય જોઈને ખીજી રૂપાદિ પ્રત્યક્ષ રૂપ ક્રિયાઓમાં કરણ સાધ્યતાનું જે અનુમાન કરવામાં આવે છે, તેનું નામ જ દૃષ્ટ સાધ`વત્ અનુમાન ” છે. એક કાર્ષાપણુ એ.સી રતી જેટલા વજનને હાય છે. તે એનાં જેવાં બીજા જે કેઇ પાર્થી હેાય તેને કાર્બોપણ માની લેવામાં આવે, તા તે પ્રકારના અનુમાનને પણ દૃષ્ટસાધમ્યવ અનુમાનકહી શકાય છે.
66
77
श्री भगवती सूत्र : ४