________________
॥ पञ्चमशतकस्य द्वितीयोद्देशकः प्रारभ्यते ॥
द्वितीयोदेशकस्य संक्षिप्त विषयविवरणम्॥ राजगृहे नगरे समवसृतं भगवन्तम्पति ईषत्पुरोवात-पथ्यवात मन्दवात-महा वातविषये तत्तदिशमाश्रित्य गौतमस्य प्रश्नः, भगवतः समाधानश्च वर्णितम् , ततो द्वीपमध्ये समुद्रमध्ये च प्रवहतोतियोः परस्परव्यत्यासनिरूपणम् , तेषां वायूनां प्रवहणकारणाभिधानम् वायूनां यथारीतिगतिः, तेषामुत्तरक्रियाप्रतिपादनपूर्वकं वायुकुमारादिद्वारा वायुकायस्योदोरणच, ततो वायोः श्वासप्रश्वासविषयकमश्नोत्तर, तस्य पुनः पुनमरणानन्तरजन्मग्रहणविषयकप्रश्नोत्तरञ्च, तदनन्तरं स्पृष्टास्पृष्टवायुमरणविषयकः प्रश्नः, स्पृष्टवायोरेव मरणमिति समाधानश्च, ततः
पंचमशतक का दूसरा उद्देशक प्रारंभ इस उद्देशे में जो विषय कहा जावेगा उसका संक्षिप्त विषय इस प्रकार से है-राजगृह नगर में भगवान का आगमन, वहां गौतम का प्रभु से तत्तद्दिशा को लेकर ईषत्पुरोवात, पथ्यवात, मन्दवात और महावात के विषय में प्रश्न करना और प्रभु का उन्हें समाधान देना, द्वीप और समुद्र के बीच में वहने वाली-चलने वाली-वायुओं का परस्पर में विपरीत रूप से निरूपण वायुओं के चलने का कारण कथन, वायुओं की यथारीति गति, वायुओं की उत्तरक्रिया का प्रतिपादन करते हुए वायुकुमार आदि द्वारा वायुकाय का उदीरण होता है ऐसा कथन, वयुकाय के श्वासप्रश्वास लेने के विषय में प्रश्नोत्तर, वायुकाय के पुन: पुनःमरण के और वायुकाय में ही उसका बार २ जन्म लेने के संबंध
-पांयमा शतनामीन उद्देश प्रारमઆ ઉદ્દેશકમાં જે વિષયોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેમનું સંક્ષિપ્ત વર્ણન આ પ્રમાણે છે-રાગૃહ નગરમાં મહાવીરસ્વામીનું આગમન-ગૌતમ સ્વામીના પ્રત્યેક દિશાની અપેક્ષાએ ઈષપુરવાત ( સ્નિગ્ધવાયુ), પચ્યવાત, મન્દવાત અને મહાવાતના વિષેના પ્રશ્નો અને પ્રભુદ્વારા તે પ્રશ્નોના ઉત્તરો. દ્વીપ અને સમુદ્રની વચ્ચે વાતા વાયુનું પરસ્પરથી વિપરીત પ્રકારનું નિરૂપણ. વાયુ વાવાના કારણનું નિરૂપણ, વાયુઓની પદ્ધતિસરની ગતિ, વાયુઓની ઉત્તર ક્રિયાનું નિરૂપણ કરતા વાયુકુમાર આદિ દ્વારા વાયુકાયનું ઉદીરણ થાય છે, એવું કથન. વાયુકાયના શ્વાસપ્રશ્વાસ લેવાના પ્રશ્નોત્તરે. વાયુકાયના ફરી ફરીને મરથન અને વાયુકાયમાં જ વારંવાર તેના જન્મ લેવા સંબંધી પ્રશ્રનેત્તરનું કથન
श्री. भगवती सत्र:४